Skip to main content

Posts

Showing posts from March, 2024

Loyalty

  પ્રેમ વિશે હું જરા જુનવાણી વિચારો ધરાવું છું. મારી સાથે  સંપૂર્ણપણે પ્રામાણિક હોય અને મને ખૂબ જ પ્રેમ કરે એવો એક જીવનસાથી મને જોઈએ છે. મને વફાદાર રહે એ મારા માટે ઘણું મહત્વનું છે.  - કૃતિ સેનોન.       વફાદારી , પારદર્શિતા  અને પ્રામાણિકતા એ લવ લાઈફ કે મેરેજ લાઈફ માં અત્યંત મહત્વના પરીબળો છે. આજકાલ જમાનો ડિજિટલ અને સોશ્યિલ મીડિયા નો છે. છોકરાઓ ને અનેક ફ્રેન્ડ્સ ગર્લ્સ માં હોતી હોય, અને છોકરીઓને બોયસ માં પણ ફ્રેન્ડ્સ હોય જ છે.  હા એ અલગ વાત છે મેરેજ પછી છોકરો પોતાની પત્ની ને પોતાના મેલ ફ્રેન્ડ્સ સાથે સંબંધ તોડી નાખવાનું કહે છે!!! અને એ જ છોકરો પોતે પોતાની ફ્રેન્ડ્સ સાથે રિલેશન ચાલુ જ રાખે છે!!         કમ ટુ ધ પોઈન્ટ, આજકાલ વેલ મેં જોયું છે કે અનેક છોકરાઓ પોતાની ફિમેલ ફ્રેનડ્સ ની સાથે પણ ફ્રેન્ડ થી વધુ રિલેશન રાખતા જ હોય છે એ પણ એક થી વધુ ગર્લ્સ સાથે..લોકો ને # એ ટાઇપની વાતો કરવી બહુ ગમતી હોય છે. લોકોને અત્યારે ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ જોઈએ છે. વેલ, મારું માનવું છે કે કોઈપણ રિલેશન માં લોયલ્ટી અને પારદર્શિતા હોવી જોઈએ. ફ્રેન્ડ તો બસ ફ્રેન્ડ જ બસ બીજું કશું જ નહીં. હા તમારે ફ્લર્ટ કે એવું કં