Skip to main content

Posts

Showing posts with the label Love

Yariyaan ...❤️

             2023 માં  એક મસ્ત મુવી આવ્યું. યારીયા-2 .  વાહ શું મૂવી છે!! એકદમ જોરદાર!! 3 કઝીન  ની વાર્તા છે જે એકબીજાના ખરાબ સમયમાં એક બીજાના  પડખે ઉભા હોય છે. સગાં ભાઈ બહેન જેટલો જ એક બીજાને પ્રેમ કરતા હોય છે.     લાડલી અને અભય ની લવસ્ટોરી જબરદસ્ત! લાડલી હજુ ભણવાનું પૂરું કરે ત્યાં જ તેના અરેન્જ મેરેજ કરી દેવામાં આવે છે. તેનો પતિ અભય  તેને મુંબઇ લઇ જાય છે પરંતુ બંને વચ્ચે કમ્યુનિકેશન ગેપ રહે છે. અભય બિલકુલ શાંત અને લગ્ન જીવનની શરૂઆતમાં જ બિઝનેસ ના કામ માટે લાડલી ને લીધા વગર વિદેશ જાય છે.  કદાચ તેના માટે  મેરેજ એટલે એક બસ ડીલ. ખુબ જ ઓછું બોલતો અને કદાચ ખડૂસ અભય માટે મેરેજ નું કોઈ મહત્વ નહતું. કરી નખ્યા મેરેજ  વાત પૂરી..  અરે , એટલો કામઢો કે લગ્નની રાત્રે પણ લેપટોપ પર કૉંફેરેન્સ અટેન્ડ કરે છે!!!  લાડલી ને પતિ નો પ્રેમ જોતો હોય છે, જ્યારે અભય તેને ચેકબુક અને  ક્રેડિટ કાર્ડ આપીને વિદેશ રવાનાં થાય છે. લાડલી તેના બે કઝીન ભાઈ સાથે બહાર ફરવા જાય છે. આમ થોડા દિવસો વીતે છે, ત્યારબાદ લાડલી ને...

શ્રદ્ધા

શ્રદ્ધા ડેવિલ અને શ્રધ્ધા નવરાત્રીના ફંક્શનમાં બંને ભેગા થઇ ગયા. છ ફૂટનો ઊંચો ડેવિલ, કસાયેલું શરીર, હસમુખો ચહેરો, પાણીદાર આંખો, કોઈ પણ સાથે ભળી જાય એવો સ્વભાવ ,તેના આ પ્રભાવશાળી વ્યક્તિત્વ થઈ શ્રદ્ધા તરત જ આકર્ષાય ગઈ. સામે પક્ષે 5 ફૂટની હાઈટ, સુંદર સ્મિત, હસમુખો સ્વભાવ, કમનીય કાયા એક યુવાનને આકર્ષવા માટે પૂરતા હતા. બંને એક બીજા પ્રત્યે આકર્ષાયા હતા. કોમન ફ્રેન્ડસની મદદથઈ બંને વચ્ચે વાત થયી, નંબરોની આપ-લે કરી રાસ રમી બંને છુટા પડ્યા. મોબાઈલ નંબરની આપ-લે કરી હોવાથી બંને હવે એક બીજાને મેસેજ કરીને મળવા મંડ્યા. બાગ-બગીચા, રેસ્ટોરન્ટ માં મુલાકાતો થવા લાગી. બંને એ એક બીજા વિશે ઘણું જાણી લીધું. બંને પાત્રોને એક બીજામાં ભાવિ લાઈફ પાર્ટનર ની અનુભૂતિ થવા લાગી. રાતના મોડે સુધી જાગીને ભવિષ્યના સપના જોવા લાગ્યા.         એક વાર એક મિત્રના ગેસ્ટ હાઉસમાં બંને એ લક્ષ્મણ રેખા ઓળંગી લીધી. બંને એક બીજાને બેહદ ચાહતા હતા. એક વાર નો સાથ હવે બંને ને ગમવા લાગ્યો. હવે બંને એ રીતે બહાર ચોરી છુપીથી મળવા લાગ્યા. એક વાર ડેવિલ ની બાહોમાં સુતેલી શ્રદ્ધા ...

નિરોધ

નિરોધ          અવની અને મૌલિક એક જ કોલેજ માં, પ્રથમ વર્ષમાં સાથે ભણતા હતા,એક બીજાને ખૂબ પ્રેમ કરતા.યૌવનના ઉન્માદમાં એક વખત બંનેએ તમામ સરહદો પાર કરી લીધી. એક વાર ની મજા અનેક વાર ની મોજ બની ગઈ. અવની ઘણી વાર મૌલિક ને કહેતી, મને આ નિરોધ વગરનું નથી ગમતું, મને બીક લાગે છે. મૌલિક હમેશ ની જેમ કહેતો, મને આ નિરોધ-અવરોધ સાથે નથી ગમતું, પછી લાડ લડાવતા બોલતો, જાનેમન, રોમાન્સ સમયે મને કોઈ જ અવરોધ ન ગમે. થોડા સમય પછી એક દિવસ સવારે અવની ને ઉલ્ટી થવા લાગી, અવનીને પેટમાં દુખાવો થવો લાગ્યો, તેના પીરિયડ્સ મિસ થઈ ગયા, આખરે યૌવન ની મજા એ અસર દેખાડી!! અવની એ ગભરાતા મૌલિક ને કહ્યું, મૌલિકે નફ્ફટ જવાબ આપ્યો, "એ વાત ની શુ ખાતરી કે આ બાળક મારુ જ છે? તું મારી સાથે આવતી એમ બીજા ની સાથે પણ મોજ માણતી હોઈશ!!!" અવની પર આભ તૂટી પડ્યું. દિલ તૂટે છે ત્યારે કોઈ અવાજ નથી થતો. બસ આંખ માં આંસુ બની ને વહી જાય છે. મૌલિકે ઓછું હોય તેમ સંભળાવ્યું, આ લે, રૂપિયા, નિકાલ કરવી આવજે. એક છોકરી જ્યારે કોઈ છોકરાને પ્રેમ કરેછે , તેના પર વિશ્વાસ રાખીને સર્વસ્વ અર્પણ કરે છે અને બદલામાં તેને અપમાન...

Song....

  Phir Agar Mujhe Tu Kabhi Naa Mile Humsafar Mera Tu Bane Naa Bane Faaslon Se Mera Pyaar Hoga Naa Kam Tu Naa Hoga Kabhi Ab Judaah Maine Tera Naam Dil Rakh Diya Maine Tera Naam Dil Rakh Diya Dhadkega Tu Mujhme Sadaa Maine Tera Naam Dil Rakh Diya Tere Waaste Kabhi Mera Ye Pyaar Naa Hoga Kam Maine Tera Naam Dil Rakh Diya Maine Tera Naam Dil Rakh Diya Dhadkega Tu Mujhme Sadaa Maine Tera Naam Dil Rakh Diya Naa Bhula Saka Main Teri Chahatein Ishq Pe Kahan Bas Kisi Ka Chale Ho Bhi Jaayein Meri Saansein Chahe Khatam Kam Naa Hogi Kabhi Yeh Wafaa Maine Tera Naam Dil Rakh Diya Maine Tera Naam Dil Rakh Diya Dhadkega Tu Mujhme Sadaa Maine Tera Naam Dil Rakh Diya Tere Waaste Kabhi Mera Ye Pyaar Naa Hoga Kam Maine Tera Naam Dil Rakh Diya Maine Tera Naam Dil Rakh Diya Dhadkega Tu Mujhme Sadaa Maine Tera Naam Dil Rakh Diya Main Zaroorat Hoon Teri Tu Zaroori Hai Mujhe Maanta Hoon Bin Tere Hain Adhoori Mehfilein Kam Nahi Jashan Se Yeh Akelapan Mera Saath Hain Raat Din Ab Deewanapan Tera Do Mujhe Naa ...

પ્રેમ

 જ્યારે તમે સ્ત્રીથી કશું છૂપાવી ના શકો,  ત્યારે સમજવું કે તમે તે સ્ત્રીના પ્રેમમાં છો.. बिना छुए भी  किसी को स्पर्श करना यही तो सच्ची मोहब्बत है કેટલીક  પીડા  કશુંક ગુમાવ્યાની નથી હોતી પણ  છેતરાયાની હોય છે..😕

Stare

      Today i  came to my home after walk i fount out one guy smiled and staring at me weirdly.... Yes he seem good guy may be he know me but i could nt figure out who was he so i didnt smile at him. But he was on bike and he looked at me til i disappear.. sometimes i dont like that a cheap person stare at me but yes if a gentle man, good person stare at me then its nice feeling.. sometimes just to confirm people stare us. Sometime i also stare at specific person just to make confirm that he or she is that what i think...       Staring is not a crime but to make that person uncomfortable is mean thing...        So yeah as a young girl I like if a gentleman stare at me..

बारिश और तुम

 हम तुम और यह बरसात साथ हो  तो बात ही कुछ और है। वो ठंडी बारिश की बूंदो का चेहरे पर छूना, जैसे तुम छू रहे हो। वो ठंडी ठंडी हवा का मुजे छूना जैसे तुम मेरे बालो को सहला रहे हो। वो गर्म गर्म पकोड़े की  खुशबू  तुम्हारी याद दिला रही है। वो रात की खामोशी, तुम्हारे बिन कहे लब्ज़ की याद दिला रही है। वो पंछियो  की   चहक तुम्हारे और मेरे साथ में बिताए हुए पल की याद दिला रही है। वो पहली बारिश की मिट्टी की  खुशबू तुम्हारे जिस्म की महेक  की याद दिला रही है।

First Rain

  Finally in my Jamnagar after much awaited rain came on 13th june..I love rain soooooo much... First rain, lovesongs, spicy  pakoras, perfect  combination.... Its a rainy monday.. start of the week with  rain... 

AASHIQANA

             Nowadays  watching aashiqana webseries on hotstar. Really. It is full of entertainment. Suspense and love factor makes the webseries worth to watch .. If you like to watch secrative webseries must watch.. I really enjoyed this webseries a lot bcoz I like the character jolly nature Chikki and Serious ACP Yashvardhan chauhan. In a lovestory one person is talkative and second one is silent that pair always going successful. Past memories affect on their present but the main thing is that how perfectly they  fight  all chaos  and save their life thats most important. That maskman reallly mean,low level  psycho.

Pyar lafzon me kahan..

                       Nowadays watching pyaar lafzo main kahan...amazing turkish dily soap with a lovely cute lovestory of Hayat and Murad. 😍😍😍❤❤😘😘.I had seen so many reels and love status of this lovestory. I guess this daily soap was quite famous when it had launched but while surfing suddenly i got this turkish daily soap link n started watching and find that it was an amazing lovestory. I have just started to watch recently so have seen 4 or 5 episodes but  trust me its a very interesting yes its dubbed in hindi. Like Indian daily soap that turkish serial have also drama, love, fun, comedy, jealousy and many more spices in it.. Chemistry between Hayat and Murad is sooo amazing. Love both of them. Let me see what happen next how  the story takes turns and twists n how they become soulmate n hows their journey remain long or happy to reach to b a perfect life partner.. here is the link of first eisode u can al...

तू........

कभी टोमेटो केचप की तरह है तू खट्टी मीठी कभी लाल मिर्ची की तरह है तू गुस्से से एकदम तीखी कभी रसगुल्ले की तरह एकदम मीठी कभी पोपकोर्न की तरह एकदम हल्की सी कभी समोसे की तरह नमकीन, कभी इमली की तरह  बेहद खट्टी  कभी पिज़्ज़े की तरह एकदम चीज़ी कभी करेले की तरह  कड़वी पर सेहत के लिए अच्छी कभी आचार की तरह चटकदार कभी आलू की तरह कही भी किसी भी परिस्थिति में सेट हो जाये कभी  प्याज की तरह जितनी परत खोलो रोना आ जाये कभी आम के रस की तरह मन अतृप्त ही हो कभी  सेब की तरह हर वक्त अवेलेबल कभी बादाम की तरह एकदम महंगी कभी उस ढोकले की तरह फुलीफुली कभी चॉकलेट की तरह चॉकलेटी  कभी गोबी की  तरह काफी राज़ मन में दफन कभी चाय की तरह एकदम कड़क, पानीपुरी की तरह ,मीठी,खट्टी,और तीखी,मनलोभावन  पर जैसी भी है तू ही चहिये पर जैसी भी है तू मेरी ही है। -Vidhi S. Mehta

June

        June month Ilike the most..       After al its my birth month. 21st June is my birthdate so forme this montn is memorable month for me. During my childhood days I dont like to go school, as I love my mom very much andI couldnt bear that seperation from my mom after having a good vaction time with my loving mom. But yes small birthday celebration held on my birthday for my family members.so one side school reopen and one side birthday celebration excitement so was feeling mixed emotions. But Those days were full of happiness cant forget it..       Its combination of rainy and summer season, mostly in  the end of June, the monsoon season start with arrival of rain.. The hapiness of first rain happening can seen on everyones faces. Schools start in this month, so school haters dont like this month. Colleges, schools reopen mostly in this month. In short I love this month.. enjoy June  vibes...obviously it has very positive...

कुछ शब्द

 ए ज़िन्दगी बहुत  सताया है तूने अब कुछ सुकून के पल भी दे दे बहुत रुलाया है तूने अब कुछ हसीं के पल भी दे दे  बहुत इंतज़ार किया है मैंने अब मेरे चाँद से भी मिलवा दे  ज़िन्दगी छोटी सी है अब मेरे  पिया से भी मिलवा दे ।

Mehndi

          હમણાં થોડા દિવસો પહેલા જ મારી ભાણી, મારા જીગરનો ટુકડો અહીં મારી પાસે આવી હતી. બધા વિષયો માં શોખીન  મારી ભણી એ આ મહેંદી મને મૂકી આપી હતી. શૈઇપ મેં દોરી દીધા હતા પણ મહેંદી તેણે મૂકી દીધી હતી!👏7 વર્ષ ની મારી મીઠડી એ મારા હાથમાં મારુ નામ પણ લખી આપ્યું હતું. સૌથી વધુ અત્યારની  મારી જિંદગી ની આ મહેંદી ખૂબ જ ખાસ મહેંદી હતી. કારણકે તે મારી ક્યુટ પરી એ મારું નામ લખીનેમહેંદી મૂકી હતી.          દરેક છોકરીની એક ખ્વાહિશ હોય જ કે તેની કોરી હથેળી માં તેના પતિના નામની મહેંદી મૂકે. લગ્ન નો દિવસ તેના માટે ખૂબ જ ખાસ હોય પછી એ છોકરી મોર્ડન હોય કે દેશી!!!!! કોરી હથેળી માં પોતાના પ્રિયતમના નામની મહેંદી મુકવી એ ખરેખર એક ખૂબ જ ખાસ યાદગિરિ હોય છે. પછી કદાચ મહેંદી નો રંગ હાથમાંથી નીકળી જાય પરંતુ મનમાંથી પ્રિયતમનું નામ ભૂંસાય જ ન શકે.      આ મહેંદી જોઈને મને પણ એક જ વિચાર આવ્યો કે હું મારા પ્રિયતમના નામના હાથની મહેંદી ક્યારે મુકીશ? ક્યારે મારી આ હથેળી માં vidhi ની સાથે એક અન્ય નામ પણ હશે??ક્યારે આ મહેંદી નો રંગ ખૂબ ઘેરો,પ્રેમનો ...

अधूरी ख्वाहिश...

सुबह का इंतज़ार है  एक  आश की किरण  है  जो सच हो जाए। ए दिल आज तो बस यही भगवान से दुआ है ये सपना सच हो  जाए।। दिल मे जागा वो एहसास बस  सच हो,एक अधूरी इच्छा पूरी हो जाए। काश  वो मेरा हो जाए और में उसकी और ये सपना सच हो जाए।।

My Dream

                               Last night i watched  an amazing dream.. A handsome boy came in my dream,his short black hair, his soft voice, fair skin, young, 5'10''means perfect height, having specs look,  small  trim beard, his white teeth, his cute heart throb smile, his mesmerizing look amazed me..His way of talk can touch anyone's heart. His dressing style was also good , light pink shirt, black jeans, black shoes, fabulous fragrance of his light deo make him very cute boy. His polite way of talking impressed me.  I wore a beautiful light pink sleveless top and black jeans, yeah we  wore mostly same colour clothes and open hair , He was staring at me, no one was there and finally he came near me, my heart beats going increasing and then he come closer he can listen my heartbeats and he knew that i was very nervous then he make me feel comfortable and then he asked,"WILL YOU BE ...

"Marriage" latest trend...

              મેરેજ ની સીઝન પુરજોશ માં ચાલી રહી છે.                  આજે જ પેપર માં વાંચ્યું કે હાલ બોલિવૂડ માં સેલિબ્રિટીઝ વેડિંગ માં નવો ટ્રેન્ડ શરૂ થયો છે.અત્યંત સાદાઈથી અત્યંત નિકટના સ્વજનોની હાજરીમાં વિવાહ સંપન્ન કરવા. સાચું જ છે !??ભારત માં પર પૂર્વ થી લગ્ન એટલે એક મમોટો તહેવાર કે પ્રસંગ સમજવામાં આવતો. ખૂબ બધા રૂપિયા, હા, ઘણી વાર તો દેવું કરીને પણ વિવાહ કરવામાં આવેછે. એમ પણ ઘણા નાના ગામડાઓમાં તો હજી આ જમાનામાં પણ દહેજ પ્રથા પણ ચાલુ જ છે.        લગ્ન એટલે બે વ્યક્તિ નું મિલન, બે પરિવારોનું  મિલન. આ એક સુંદર અને પવિત્ર બંધન છે. આ પવિત્ર બંધન ની પવિત્રતા લોકો ભૂલી ચુક્યા છે. પરસ્પર એક બીજાને વર -વધુ એ આપેલા સાત વચનો નું આ લગ્ન માં ઘણું જ મહત્વ છે અને હા, ફક્ત એ વચનો બોલવા ઓઉરતા જ નહીં, પરતુએ વચનો ને પણ દિલથી આજીવન એક જ વ્યક્તિ ચાહવું એ જ લગ્ન. પરંતુ આજકાલ લોકો છીછરી માનસિકતા ધરાવે છે અને જલ્દી લગ્ન કરી ને જલદી તોડી પણ નાખે છે.લગ્ન દરમિયાન લેવામાં આવતા સપ્તપદી ના વચનો નું મહત્વ કઈ ...

MY CRUSH

        Darshan Raval is my  most favourite singer. When i saw him first time i  liked him very much.. His  melodious n attractive voice, his height,his dressing sense, his  different hairstyle, his charming n chocolatey look in short in all manner he is very attractive person. His smiling face and killing smile win everyone's heart.  He is from my Gujarat so he is gujarati thats the plus point why i like him very much.I love his song "TUJKO PANE KE LIYE ROJ MANGE MANNTE.." like I feel yeah he is singing this song for me😊😊           His another latest song "GORIYE GORIYE .."that song a special scene when he give her girl a beautiful diamond bracelet  aha that scene touched my heart.!!!  I love his no girlfriend history.. May be he is by heart Gujarati,who well known for one woman man... Many girls die hard fan of him but  that girl must be lucky who  darshan  likes..He is like my ideal for a...

Happiness

 Fly fly fly  Wanna fly in the sky with freedom Live live live  Wanna live in the heart of my lovedones Flow flow flow  Wanna go with  the flow Love love love Wanna love the wonderful earth.  Spread spread spread  Wanna spread the hapiness  Sing sing sing Wanna sing the songs of love Sleep sleep sleep Wanna sleep with the beautiful dreams Cry cry cry  Wanna cry on the shoulder of my special one.. Wait wait wait Wanna wait for true Love❤❤😍

Today's morning wish

        હેલો રીડર્સ,ગુડ ઇવનિંગ. આજે રામનવમી છે10-4-2022. રવિવાર છે, તો રજાનો માહોલ છે. ખબર નહિ કેમ આજે મને સવારે જસ્ટ એક વિચાર આવ્યો કે સુંદર રવિવાર ની રજા હોય, મારો હમસફર મારી સાથે હોય,અને સવાર ના 10 વાગ્યે સુંદર વેસ્ટર્ન કપડાં પહેરી એક બીજાના હાથમાં હાથ નાખી, ગોગલ્સ પહેરી, સુંદર હાસ્ય સાથે સુંદર કારમા અમે બંને જામનગર, રાજકોટ કે અમદાવાદ ના ફેમસ મલ્ટીપ્લેક્સ માં સુંદર લવસ્ટોરી વાળું મૂવી જોવા ગયા હોય, સવારનો નાસ્તો સમોસા ત્યાં સ્નેકબાર માં ત્યારબાદ મુવી, ત્યારબાદ બપોરે લંચ સારી રેસ્ટોરન્ટ માં ,ત્યારબાદ મોલમા શોપિંગ ત્યારબાદ સ્ટ્રીટ ફૂડ માં તીખી પાણીપુરી અને ચાટ અને લાસ્ટ માં આઈસક્રીમ.         પરફેક્ટ સન્ડે વિડ લાઈફ પાર્ટનર. 💚💝💑            આ તો જસ્ટ વિચાર છે બાકી ના તો લાઈફ પાર્ટનર છે કે ના તો આવો રવિવાર!!!! જરા ખુલ્લી આંખે સુંદર સપના.     બસ આજના દિવસે ભગવાનને એ જ પ્રાર્થના કે આ સપનું જલ્દી હકીકત બને.