Skip to main content

Today's morning wish

        હેલો રીડર્સ,ગુડ ઇવનિંગ. આજે રામનવમી છે10-4-2022. રવિવાર છે, તો રજાનો માહોલ છે. ખબર નહિ કેમ આજે મને સવારે જસ્ટ એક વિચાર આવ્યો કે સુંદર રવિવાર ની રજા હોય, મારો હમસફર મારી સાથે હોય,અને સવાર ના 10 વાગ્યે સુંદર વેસ્ટર્ન કપડાં પહેરી એક બીજાના હાથમાં હાથ નાખી, ગોગલ્સ પહેરી, સુંદર હાસ્ય સાથે સુંદર કારમા અમે બંને જામનગર, રાજકોટ કે અમદાવાદ ના ફેમસ મલ્ટીપ્લેક્સ માં સુંદર લવસ્ટોરી વાળું મૂવી જોવા ગયા હોય, સવારનો નાસ્તો સમોસા ત્યાં સ્નેકબાર માં ત્યારબાદ મુવી, ત્યારબાદ બપોરે લંચ સારી રેસ્ટોરન્ટ માં ,ત્યારબાદ મોલમા શોપિંગ ત્યારબાદ સ્ટ્રીટ ફૂડ માં તીખી પાણીપુરી અને ચાટ અને લાસ્ટ માં આઈસક્રીમ.

        પરફેક્ટ સન્ડે વિડ લાઈફ પાર્ટનર. 💚💝💑

           આ તો જસ્ટ વિચાર છે બાકી ના તો લાઈફ પાર્ટનર છે કે ના તો આવો રવિવાર!!!! જરા ખુલ્લી આંખે સુંદર સપના. 
   બસ આજના દિવસે ભગવાનને એ જ પ્રાર્થના કે આ સપનું જલ્દી હકીકત બને.

Comments

Post a Comment

Popular posts from this blog

 
 Today i watched A gujju movie LAGAN LAGI RE .          Amazing movie.. but one thing i still dont get it that are coincidences give us some signs?? Do universe give us some signs ? Many times the universe  trying to give some hints but we interpret it according to our thoughts.         Sometimes co incidences are just happen randomly but we take it seriously.          Just small thought erase ur worries"Go with the flow". 

આજનો રવિવાર..

          દરેક દિવસ આપણી લાઈફમાં એક અલગ યાદ મૂકીને જતો હોય છે. આજનો દિવસ પણ કંઈક એવી જ રીતે મારે માટે યાદગાર રહ્યો.         સામાન્ય દિવાસની  જેમ આજે પણ હું શાંતિથી મારી મમ્મી એ સોંપેલ કામ,શાકભાજી લેવાનું કામ માટે ઘર ની બહાર ગઈ.  થોડે દુર  જ શાક વાળા ભાઈ હોય છે. તો આજે એક ગલીમાં ગઈ હજુ શાંતિ થઈ જતીહતી ત્યાં એક કૂતરું રસ્તા માં આવ્યું અને મને  બટકું ભરવાની ટ્રાય કરી. મારા પોતાના પુણ્ય કે મારા વેલ વિશેર ની દુઆ થી મેં સદનસીબે આજે ફૂલ સ્લીવ નું ટોપ પહેર્યું હતું,  એથી હું બચી ગઈ, જસ્ટટોપ જ ખરાબ થઇ ગયું, બાકી જો મેં સ્લીવ લેસ ટોપ પહેર્યું હોત તો આજે અત્યારે હાલ માં હુ હોસ્પિટલ માં ઈન્જેકશન લાઇ રહી હોત!!! આને શુ કહેવું?!? કદાચ હું માનું કે ના માનુ પણ આ કદાચ એક ચમત્કાર જ કહી શકાય. બાકી આજે હું સ્લીવ લેસ જ ટોપ પહેરવાની હતી,પણ અંત સમયે એ વિચાર મુક્યો અને  બીજું ટોપ પહેર્યું.જો ફુલ સ્લીવ ટોપ ના પહેર્યું હોત તો  આજે જખમી હોત!! કારણકે કુતરા એ મારું ટોપ ખરાબ રીતે ફાડી નાખ્યું હતું. એના તિક્ષ્ણ દાંત નો શિકાર હું નહિ, ...