Skip to main content

જિંદગી...

થાકી જવાય છે રોજ જીવનરૂપી જિંદગીની લડાઈ લડતાં લડતાં ,
ફરી રોજ સવારે ફિનિક્સ પક્ષી ની જેમ રાખમાંથી બેઠું થવાનું અને ફરી સમાજ,
 દુનિયા જખ્મો આપીને જીવનને રાખમાં મેળવી દે છે..

Comments

Popular posts from this blog