Skip to main content

Today's atmosphere

Hello Dear Readers

Its Thursday afternoon. Time 2PM. Aajna vo hillstationvali feeling aa rahi hai!!! Bin mausam Barish aur  thandi thandi hava chal rahi hai!!!Right now I am reading a gujarati interesting novel. Due to Lockdown people stay at home,transportation stopped,shops closed!! Right now pindrop silence. N me?! I am reading a gujju novel with swinging in zula. Perfect afternoon!!

Its really amazing weather!!A poet can note down his new poems, a painter can lead himself to draw  master peace. A writer can write a love story perfectly.

So in short its inspirational day!!

Comments

Popular posts from this blog

Behaviour

 Amazing lines.. " Beauty has limited  Validity But Behaviour has lifetime Validity."    Good morning dear  Readers,  Today I read this amazing lines in message and share it with you..  Beauty has limited validity.. yeah it's true..  Check around you many beautiful girls and boys are there. But  they all are just for some moments to see. Many times I have seen many beautiful or handsome people has their own ego they do not talk with low people. They have their own class to talk to keep company.. the relation based on look remains for short time..         On the contrary relation based on behaviour will last long.. your humble behaviour matters a  lot. Your smiling nature, give respect to all, humbleness, smartness, ready to help nature, stick to your words, cool and calm mind, good listener, fun loving, these kind of qualities make you best.. so if you have more than 3 to 4 qualities in you,  I must say you ...

દંભ

આજકાલ લોકોની લાઇફ દેખાડા થી ભરપૂર છે.અત્યારે ફેસબુક,ઇનસ્ટાગ્રામ,ટ્વિટર ખાસ ધૂમ મચાવી રહી છે. લોકો ફેસબુક અને ઇનસ્ટાગ્રામ પર પોતાના તથા પોતાની અંગત લાઇફ,ફૅમિલી લાઇફ ના ફોટા અપલોડ કરે ને લાઈકસ અને કમેંટ મેળવે છે. ઘણી વાર તો હું પણ આશ્ચર્યચકિત થઈ જાવ કે લોકો ની લાઇફ માં દુખ છે જ ક્યાં! સર્વત્ર સુખ જ સુખ છે!! આજકાલ લોકો એ મુખવટો ધારણ કરી લીધેલ છે. જે તે વ્યક્તિ પોતાની સારી સારી બાબતો ને ઉજાગર કરે છે અને પોતાની ડાર્ક સાઇડ ને છુપાવે છે. લોકો આજકાલ દેખાડો ઘણો કરે છે. પૂરતા પૈસા ના હોવા છતાં સમાજ અને સોસાયટી માં પોતાનું સારું લાગે અ માટે લોકો બાળપણ માં પોતાના બાળક ને સારામાં સારી સ્કૂલ માં દાખલ કરે છે,દેખા દેખીમાં મોંઘા ટ્યુસન માં મોકલે છે, સારા સારા કપડા નો દેખાડો કરે છે. લગ્નપ્રસંગમાં તો ખૂબ જ દેખાડો થતો હોય છે. ભપકાદાર કપડાથી લઈને મોંઘમાં મોંઘી ડિશ નો દેખાડો. કદાચ આજકાલ ફેસન શો લગ્ન માં જ થતોહોય છે અલગ અલગ રીત રસમ માટે અલગ અલગ ડિજાઇન ને લેટેસ્ટ સ્ટાઈલ ના કપડાં. એક ને એક કપડાં થોડા સારા લાગે!!! ઓફ કોર્સ લોકો તમને તમારા કપડાથી ઓળખે છે,નહીં કે તમારા સ્વભાવથી,ખરું ને?!!!! લોકો આઉટ ઓફ ઈન્ડિયા જા...

નિરોધ

નિરોધ          અવની અને મૌલિક એક જ કોલેજ માં, પ્રથમ વર્ષમાં સાથે ભણતા હતા,એક બીજાને ખૂબ પ્રેમ કરતા.યૌવનના ઉન્માદમાં એક વખત બંનેએ તમામ સરહદો પાર કરી લીધી. એક વાર ની મજા અનેક વાર ની મોજ બની ગઈ. અવની ઘણી વાર મૌલિક ને કહેતી, મને આ નિરોધ વગરનું નથી ગમતું, મને બીક લાગે છે. મૌલિક હમેશ ની જેમ કહેતો, મને આ નિરોધ-અવરોધ સાથે નથી ગમતું, પછી લાડ લડાવતા બોલતો, જાનેમન, રોમાન્સ સમયે મને કોઈ જ અવરોધ ન ગમે. થોડા સમય પછી એક દિવસ સવારે અવની ને ઉલ્ટી થવા લાગી, અવનીને પેટમાં દુખાવો થવો લાગ્યો, તેના પીરિયડ્સ મિસ થઈ ગયા, આખરે યૌવન ની મજા એ અસર દેખાડી!! અવની એ ગભરાતા મૌલિક ને કહ્યું, મૌલિકે નફ્ફટ જવાબ આપ્યો, "એ વાત ની શુ ખાતરી કે આ બાળક મારુ જ છે? તું મારી સાથે આવતી એમ બીજા ની સાથે પણ મોજ માણતી હોઈશ!!!" અવની પર આભ તૂટી પડ્યું. દિલ તૂટે છે ત્યારે કોઈ અવાજ નથી થતો. બસ આંખ માં આંસુ બની ને વહી જાય છે. મૌલિકે ઓછું હોય તેમ સંભળાવ્યું, આ લે, રૂપિયા, નિકાલ કરવી આવજે. એક છોકરી જ્યારે કોઈ છોકરાને પ્રેમ કરેછે , તેના પર વિશ્વાસ રાખીને સર્વસ્વ અર્પણ કરે છે અને બદલામાં તેને અપમાન...