Skip to main content

મોત..

કહેવાય છે કે મોત એ જીવનનું અંતિમ સત્ય છે,જે ટાળી ના શકાય તેવુ છે.

આજકાલ મોતની સીઝન ચાલીરાહી છે,આપણે ત્યાં નહિ,અમેરીકામાં. રોજ કોરોના વાઇરસ ને લીધે રોજ પ્રતિદિન હજારો માણસો મોતનો સામનો કરી રહ્યા છે.

આપણા ભારતમાં પણ સતીથી અત્યારે કહી ના શકાય એવી થઈ રહી ચિક તરફ કોરોના,બીજી તરફ મંદી અને બેરોજગારી વધવાના સળગતા પ્રશ્નો. સાથે સાથે એમ પણ કહેવાય છે કે આ 2019-20 ના વરસાદે હજુ કેડો નથી મુક્યો. બહાર ઉનાળે વરસાદ ની આગાહી થઈ રહી છે,તો બીજી બાજુ પૃથ્વી તરફ કોઈ પથ્થર ઝડપથી આવી રહ્યો છે, જે થોડું ઘણું સમસ્યા સર્જી શકે!!!

વેલ આ પરિસ્થિમાં હું તો એટલું જ કહું કે મોત કાલે આવતી હોય તો આજેઆવે!! દુનિયામાં સર્વ લોકો નાશ પામે, કલિયુગ નો અંત આવે, સતયુગ નો ઉદય થાય,

Comments

Popular posts from this blog