Name: Mehta Vidhi S. City: Jamnagar. પ્રેમ વાતો ઓછી થશે તો ચાલશે, પણ વાત કરવાની ઇંતેજારી તો હોવી જ જોઈએ. મુલાકાત ઓછી થશે તો ચાલશે પણ મળવાની તડપ તો હોવી જ જોઈએ. થોડા ઝઘડા થશે તો ચાલશે પણ મનમાં લાગણી તો હોવી જ જોઈએ. થોડી લાગણી ઓછી દેખાડીશ તો ચાલશે પણ પ્રેમ તો હોવો જ જોઈએ. થોડો પ્રેમ ઓછો હશે તો ચાલશે પણ પ્રેમ તો મારા માટે જ હોવો જ જોઈએ.
This is my blog where i share my thoughts..