આજે એક સુંદર મૂવી જોયું. "ગીતા ગોવિંદમ્મ ". સાઉથ નું મૂવી ખૂબ જ સુંદર અને ૯૦% ફની હતું. રોમેન્ટિક , ફન, સુંદર સંદેશ આપનાર મૂવી મને તો ખૂબ ગમ્યું. એક છોકરી ગીતા(રશ્મિકા) ને એક છોકરો વિજય(વિજય દેવર્કોંડા)મંદિર માં જોતા જ તેના પ્રેમ માં પડી જાય છે. પછી એક વાર તે બસ માં મુસાફરી કરે છે ત્યારે તે જ બસ માં તેની બાજુમાં જ તે છોકરી મળી જાય છે. ગીતા પહેલે થી જ વિજય ને ઇગનોર કરે છે. તેને આડા જવાબ જ આપે છે. પણ પછી મિસઅંદરસ્ટેન્દિંગ થાય છે અને ગીતા વિજય ને એક લફંગો સમજી બેસે છે. જોગાનુજોગ વિજય ની બહેન તેની ભાભી બને છે અને લગ્નની તૈયારી માટે તેને વિજય ને અનેક વાર મળવાનું બને છે. અંતે ગીતા ને ખબર પડે છે કે વિજય તો અસલી હીરો છે. એક સંસ્કારી છોકરો છે. તેને અનુભૂતિ થાય છે કે વિજય ખૂબ સહનશીલ છોકરો છે, ગુસ્સો આવે ત્યારે તે કઈ નથી બોલતો અને ગીતા ખૂબ તેને સંભળાવે છે ત્યારે કશું જ નથી કહેતો. કોઈ પણ છોકરી એવો જ લાઇફ પાર્ટનર ઈચ્છતી હોય કે જે તેને હંમેશા ઈજ્જત માન સન્માન આપે, તેના પર ગુસ્સો ના...
This is my blog where i share my thoughts..
Nice 👍🏻
ReplyDelete