Skip to main content

Posts

Song....

  Phir Agar Mujhe Tu Kabhi Naa Mile Humsafar Mera Tu Bane Naa Bane Faaslon Se Mera Pyaar Hoga Naa Kam Tu Naa Hoga Kabhi Ab Judaah Maine Tera Naam Dil Rakh Diya Maine Tera Naam Dil Rakh Diya Dhadkega Tu Mujhme Sadaa Maine Tera Naam Dil Rakh Diya Tere Waaste Kabhi Mera Ye Pyaar Naa Hoga Kam Maine Tera Naam Dil Rakh Diya Maine Tera Naam Dil Rakh Diya Dhadkega Tu Mujhme Sadaa Maine Tera Naam Dil Rakh Diya Naa Bhula Saka Main Teri Chahatein Ishq Pe Kahan Bas Kisi Ka Chale Ho Bhi Jaayein Meri Saansein Chahe Khatam Kam Naa Hogi Kabhi Yeh Wafaa Maine Tera Naam Dil Rakh Diya Maine Tera Naam Dil Rakh Diya Dhadkega Tu Mujhme Sadaa Maine Tera Naam Dil Rakh Diya Tere Waaste Kabhi Mera Ye Pyaar Naa Hoga Kam Maine Tera Naam Dil Rakh Diya Maine Tera Naam Dil Rakh Diya Dhadkega Tu Mujhme Sadaa Maine Tera Naam Dil Rakh Diya Main Zaroorat Hoon Teri Tu Zaroori Hai Mujhe Maanta Hoon Bin Tere Hain Adhoori Mehfilein Kam Nahi Jashan Se Yeh Akelapan Mera Saath Hain Raat Din Ab Deewanapan Tera Do Mujhe Naa ...

માનસિકતા

 ગઈ કાલે એક વાત બની. એક છોકરા છોકરી નો ઈન્ટરવ્યુ ચાલતો હતો. છોકરીએ પૂછ્યું કે જીન્સ પહેરવા ની છૂટ છે?છોકરો કહે કે ના ફક્ત ડ્રેસ જ.. છોકરી કહે ભલે. છોકરી એ શું કરવું જોઈએ જુના વિચાર માટે એને નાપસંદ કરવો કે પસંદ કરવો જોઈએ??           શુ જીન્સ એ ખરાબ છે ? ના જીન્સ જો બરોબર રીતે પહેરવામાં આવે તો આરામદાયક પોશાક છે. એના કરતા તો વધુ દેહ પ્રદર્શન સાડી માં થઈ શકે. તો પણ લોકો જીન્સ પહેરવાની ના પાડે???      શુ છોકરી એ કઠ પૂતળી છે? કે છોકરો એને પોતાના ઈશારા અને ઈચ્છા મુજબ નચાવે?         એક મર્યાદા માં પહેરવામાં આવે તો જીન્સ  એ શરીરના તમામ અંગ ને  ઢાંકે છે  હા ટોપ અંગ પ્રદર્શન કરતુ ના પહેરવું જોઈએ. અને એ જ રીતે જો સાડી ને આપણા શાસ્ત્રોમાં પરંપરાગત પોશાક માનવામાં આવે છે પણ એ જ સાડી ને આજકાલ લોકો અત્યંત ખરાબ રીતે અંગપ્રદર્શન થાય શરીરના અંગો સુંદર રીતે કોઈ પણ વ્યક્તિ ને જોવા આકર્ષે  એ રીતે પહેરવામાં આવે છે. ખાસ કરીને મોડેલ અને એક્ટ્રેસ અને યસ જે ખુદ પોતાના મનમાં પોતાને એક મોડેલ અને એક એક્ટ્રેસ માનતી હોય તે.. ...

Marriage rituals

                       લગ્ન સમયે વરરાજાના ખભા પર સફેદ કપડું મુકવામાં આવે છે જેનો એક છેડો કન્યાના પલ્લું સાથે ફેરા ફરતી વખતે ગાંઠથી બાંધવામાં આવે છે જેને ગઠબંધન કહેવાય છે. જેમાં સિક્કો, હળદર, ફૂલો, દુર્વા અને ચોખાને કાપડમાં રાખી ગાંઠ મારવામાં આવે છે. જેનો મતલબ થાય છે કે ધન પર પતિ કે પત્ની કોઈ એક માત્રનો અધિકાર નહિ હોય, ધન ખર્ચના બંનેની સંમતિ આવશ્યક છે. ફૂંલ નો મતલબ છે વરવધુ આજીવન એકબીજા માટે ફૂલોની જેમ સુગંધિત બની રહેશે. હળદર સ્વાસ્થ્યનું પ્રતીક છે. ચોખા નો મતલબ છે અનાજ ભલે પતિ કમાવી લાવે, ને રસોઈ ભલે પત્ની બનાવે પણ ભોજન પર બંનેનો સમાન અધિકાર રહેશે. દુરવાનો અર્થ છે નિર્જીવ ન થનારી પ્રેમભાવના. જે પ્રકારે દુર્વાનુ જીવન તત્વ નષ્ટ થતું નથી તેમ વર-કન્યા એકબીજા માટે મધુર અને આત્મીય બની રહે છે.

પ્રેમ

 જ્યારે તમે સ્ત્રીથી કશું છૂપાવી ના શકો,  ત્યારે સમજવું કે તમે તે સ્ત્રીના પ્રેમમાં છો.. बिना छुए भी  किसी को स्पर्श करना यही तो सच्ची मोहब्बत है કેટલીક  પીડા  કશુંક ગુમાવ્યાની નથી હોતી પણ  છેતરાયાની હોય છે..😕

6th July

                       આજે 6 જુલાઈ છે, મારા સૌરાષ્ટ્રમાં માં લગભગ 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી છે, જસ્ટ હમણાં જ મારા જામનગર માં વરસાદે વિરામ લીધો, બસ થોડા જ સમય પૂરતો બ્રેક હો!  અરે, વરસાદ ને પણ આટલું વરસ્યા પછી એક નાનો બ્રેક તો જોઈએ જ ને! સૂર્યદેવતા એ દર્શન આપ્યા છે પણ બહુ જ જલ્દી વર્ષારાણી ની કૃપા વરસશે😀😀😊 વરસાદ ની રાહ છે અને સૂરજ ને પણ ગુમાવવો નથી. બસ આવું જ તો છે બધાનું! કોઈએ કશું જ ગુમાવવું નથી. પણ એક બહુ જ  સાદો પ્રકૃતિનો નિયમ છે કંઈક પામવા કંઈક ગુમાવવું પડે છે, દરેક માણસ એક જ સમયે બધું જ  સુખ નથી પામી શકતો! !!!

Keep record

             I always like to keep in my sharp  mind most those dates on which something extraordinary happen in my life. Life give us rare moments which we like the most, so its my nature to remember those days or dates in my mind and that memorable incident in my mind. Many times we cannot  write or note down all that things which happen in our life but things which in our mind can rarely destroy. Many times we cant note down all matters due to privacy so in that case I always remember  those moments with particular day or date. Every day has its own atleast one good as well as one bad memory its depend on us how we remember that day, with pleasure or with sorrow ness, what is most imp for us !!! Some unforgettable moments keep in our mind permanently...

June end..

         I dont like farewell never ever....This june month  was full of ups and downs.. many things happen sometimes became sad and sometimes happines came. Things whichnI had never imagined that happened  and yeah like all other months this month also passed. But yes many more memories remain in my heart in my mind intact.. and yes  I realy wish to god  that upcoming month brings lots of joy and happiness and all my dreams come soon. Because of me my father and my mother become happy nI give them all happiness which they really deserve .          Every day, every month and every year has its own memories...