Skip to main content

Posts

Showing posts from April, 2024

ઝાંઝવા

     રણપ્રદેશમાં  પાણી બહુ દુર્લભ હોય છે ત્યાં પાણી  ખૂબ દૂર હોય તો પણ તેને દૂરથી જોઈને મન માં એક આશ  જાગતી હોય છે અને લોકો  એ પાણી માટે ખાસ કરીને કોઈ તરસ્યો વ્યક્તિ એ જળ જોઈને દૂર દૂર થી જળ મેળવવા માટે ઝડપથી ચાલે છે. ક્યારેક  એ જળ મેળવી ને પોતાની ક્ષુધા છિપાવે છે અને ક્યારેક એ જ ઝાંઝવાના જલ માનવી ના મોત નું કારણ બને છે.        માનવ મનનું પણ એવું જ છે ને દરેક મનુષ્ય  હતાશા માં આશાના એક કિરણ ને નીરખી ને તેના માટે  દોટ લગાવે છે. અને ઘણીવાર આ દોટ સફળ નીવડે છે. ક્યારેક  આ કશુંક પામવા માટે ની દોડ નિરાશા પણ ઉત્પન્ન કરે છે, ખાસ કરીને જ્યારે સફળતા બહુ જ દૂર હોય ત્યારે!!           માણસ ઘણી વાર પૂરી જિંદગી પૈસા, પ્રમોશન, સત્તા, પ્રોપર્ટી, જેવા માયારૂપી મૃગજળ પાછળ દોડ લગાવે છે અને અંતે તે ઝાંઝવાના જળ ઠગારા નીવડે છે. અને તે ઝાંઝવાના છળ સાબિત થાય છે. 

Changing me..

      આજકાલ હું  સ્ટાર પ્લસ પર ની જૂની ઇશ્ક બાઝ સીરિયલ જોઈ રહી છું. બહુ જ મજેદાર છે. બોવ જ મસ્ત લવ સ્ટોરીઝ અને જીવન ની ઘણી સમજ આપતી  એ સીરિયલ છે. કોમેડી અને ખાસ કરીને  અનિકા અને શિવાય સિંગ ઓબેરોય ના ડાયલોગસ તો  બહુ જ હટકે છે. એમ થાય કે એન ડાયલોગ યાદ રાખું. રોમાંસ, કોમેડી, ઝઘડા, સસ્પેન્સ,ભાઈ વચ્ચેનો પ્રેમ, ફેમિલી પ્રેમ, બહેન વચ્ચેનો પ્રેમ, નફરત, ગુસ્સો, ખુશી, સગાઈ, લગ્ન, જેવા  ખૂબ બધા મસાલા  થી ભરપુર છે.           હું લાઇફ માં  અનિકા જેવી જ બનવા ઈચ્છું છું. કોઈ પણ ખરાબ માં ખરાબ પરસ્થિતિ માં પણ તે માર્ગ કાઢી લેતી હોય છે. અને કોઈ થી ડરતી નથી.  મોટેભાગે તેને મસ્ત  ધાંસુ કોમેડી કરતી જ દેખાડવામાં આવેલ છે.  બસ  મારે પણ તેના જેવું જ થવું છે. આખરે સડેલું મો બનાવીને કોઈને આપણે ગમતા નથી તો એના કરતાં તો મસ્ત કોમેડી કરીને લોકો વચ્ચે બિન્દાસ્ત  વટ થી  કોઈ થી પણ ડર્યા વગર અને કોઈનું સાંભળ્યા વગર મસ્ત જીવનને માણો. 

Nick names...

       મને મારી આસપાસ ના અને ખાસ કરીને મારી નજીકના લોકો ના નિક નેમ પાડવા બહુ જ ગમે. ઘણી વાર જે  તે વ્યક્તિ નું નામ તો સુંદર જે હોય છે, પણ આપણે જે તે વ્યક્તિ ને આપેલ નિક નેમ માં વ્યક્તિ પ્રત્યે એક ખાસ પ્રેમ, કે ખાસ લાગણી છૂપાયેલી હોય છે.         એક વ્યક્તિ બહુ ખૂબ હસમુખી હોય તો  સ્માઇલી,કોઈ બોવ બોલતું  ના હોય તો તેને મૌની દેવી, કોઈ ના ફેસ પર ક્યારેય સ્માઈલ જ ન હોય તો ખડુસ, કોઈ ક્યારેય જવાબ ન આપે તો અકડું જેવા નામ  રખાય. હું તો મારી ફ્રેન્ડસ ના અનેક નિક નેમ રાખતી હોવ. ક્યારેક તો એક જ વ્યક્તિ ના અનેક નિક નેમ હોય છે,😁😁. એ બહાને એક લાગણી નો સંબંધ વધુ ગાઢ બને. મને તો નિક નેમ બહુ જ ગમે. હું પણ ઈચ્છું કે કોઈ મારા ખાસ નિક નેમ થી મને બોલાવે. પ્રિય પાત્ર માટે તો નિક નેમ હોવું જ જોઈએ. જે ફકત બંને પાર્ટનર ને જ  ખબર હોય ❤️❤️.            Give your partner a lovely nickname and make your bonding more closer ❤️❤️

Ignorance..

      Sometimes we fill negativity from certain persons. So avoid those kind of people. Some persons have two sided faces. Like they are saying something different nd in actual they are different. So this kind of people creates confusion and nagative effect on us.          Sometime as we are very well brought up in good surroundings so we can not avoid or be rude to some persons and after sometime that s point become our minus  point. We don't want to argue or give befiited answer to such kind of people. So what's the best ans when such situation arise? Keep silence. Silence and time  are  the best medicines💊.         Dont  let anyone to rule on you. Just follow your inner voice. Avoid such people doesn't matter  how old and close the relation is. But when you continuously  humiliated and feel low and insulted, when u feel ur  self respect is on stake just ignore n avoid that person or persons, relatives. And leave the place or person.         Remember first thing, self re

Positive vibes...

      Sometimes we fill positiveness or postitive vibes while we talk or to b with someone. In life there is no just bf gf relationship between girl and boy. A boy and a girl can be best friends too.        When u feel positive vibes with some person no matter it's girl or boy, be with that person. Who knows he may be your lucky charm of your life.         Capture that positivity from that person.    In contrast, when you feel negativity from any person ignore or avoid that person.  Vibes can  change your mind and ur inner energies. So be alert while talk or you feel negativity with someone around you.         Positive energy makes you good human being,in increases happiness,calmness, help to build positive attitude and many more good qualities. It attracts positivity. 

Geetha Govindam

        આજે એક સુંદર મૂવી જોયું. "ગીતા ગોવિંદમ્મ ". સાઉથ નું મૂવી ખૂબ જ સુંદર અને ૯૦% ફની હતું. રોમેન્ટિક , ફન, સુંદર સંદેશ આપનાર મૂવી મને તો ખૂબ ગમ્યું.     એક છોકરી ગીતા(રશ્મિકા) ને એક છોકરો વિજય(વિજય દેવર્કોંડા)મંદિર માં જોતા જ તેના પ્રેમ માં પડી જાય છે.  પછી એક વાર તે બસ માં મુસાફરી કરે છે ત્યારે તે જ બસ માં તેની બાજુમાં જ તે છોકરી મળી જાય છે. ગીતા પહેલે થી જ  વિજય ને ઇગનોર કરે છે.  તેને આડા જવાબ જ આપે છે. પણ પછી મિસઅંદરસ્ટેન્દિંગ થાય છે અને ગીતા વિજય ને એક લફંગો સમજી બેસે છે. જોગાનુજોગ વિજય ની બહેન તેની ભાભી બને છે અને લગ્નની તૈયારી માટે તેને વિજય ને અનેક વાર મળવાનું બને છે. અંતે  ગીતા ને ખબર પડે છે કે વિજય તો અસલી હીરો છે. એક સંસ્કારી  છોકરો છે. તેને  અનુભૂતિ થાય છે કે વિજય ખૂબ સહનશીલ   છોકરો છે, ગુસ્સો આવે ત્યારે તે કઈ નથી બોલતો અને ગીતા ખૂબ તેને સંભળાવે છે ત્યારે કશું જ નથી કહેતો.       કોઈ પણ છોકરી એવો જ લાઇફ પાર્ટનર ઈચ્છતી હોય કે જે તેને હંમેશા ઈજ્જત માન સન્માન આપે, તેના પર ગુસ્સો ના કરે કે ઓછો ગુસ્સો કરે, તેને એટેંશન આપે, બસ આ બધી બાબત વિજય કરતો જ હતો.        ત્યાર

Live present moment..

        કાલે મતલબ ૧૬  એપ્રિલ ના રોજ મે જબ વી મેટ મૂવી પાછું જોયું. હા, આ મુવી મે આગાઉ પણ જોયેલું જ છે. મને ખાસ કરીને શાહિદ બહુ જ ગમતો હતો(હા, હવે તે મેરીડ છે😜). પણ કરીના અને શાહિદ અને બંને પાત્રો ગીત અને આદિત્ય બહુ  જ ગમે છે. એમાં પણ ખાસ કરીને ગીત તો બોવ જ ગમે છે.  ખૂબ બોલ બોલ કરતી ગીત ખરેખર એક ખુલ્લા દિલ ની છોકરી છે. એના મત મુજબ જે વ્યક્તિ વાત કે વસ્તુ આજે ગમે છે  એ કરી લો શું ખબર કાલે એ વ્યક્તિ, વાત કે વસ્તુ આપણી લાઇફ માં હોય કે નહિ, શું ખબર કાલે  એ સંજોગ અને સમય બદલી જાય તો??? મતલબ આજે જે માં થાય  એ કરી લો. જે વસ્તુ નું  મન થાય એ કરી લો. દુનિયામાં કઈ જ ખરાબ હોતું નથી. ઘણીવાર સમાજ ની મર્યાદા, આપના સંસ્કાર આપણને ઘની વાર એક હદ માં બાંધી લે છે ને  એમ જ આપણે અનેક વાત નો  આનંદ માણતા રહી જઈએ છીએ.          ઉદાહરણ તરીકે  ગીત અને આદિત્ય  બંને નદી કિનારે બેઠા હોય છે ત્યારે જ ગીત આદિત્ય ને કહે છે કે  તે ક્યારેય આવી રીતે નદી ઉપરથી જંપ માર્યું છે? પેલો કહે છે કે ના, ત્યારે ગીત કહે છે કે તો ચલ આપને જંપ મારી. કાલ ની  કોને ખબર?? સાચું જ છે ને? બની શકે  કે ગીત અને આદિત્ય સાથે ન પણ હોય!! બને કે બંને

બદલાવ

      એમ કહેવાય છે કે પ્રેમ માં માણસો પોતાની જાત ને બદલી  નાખે. વેલ માણસ નું મન બહુ જ ચંચળ હોય છે. માણસ ને જે વસ્તુ  બહુ જલદી આસાની થી, જાજા પ્રયત્નો વગર મળી જાય તેની કોઈ જ વેલ્યુ હોતી નથી. આસાની થી પ્રેમ મળી જાય તો એમાં આકષૅણ વધુ હોય છે અને કદાચ એ  આકર્ષણ પણ બહુ લાંબો સમય ટકતું નથી.       પરંતુ જે પ્રેમ માટે તમે ખૂબ વલખાં માર્યા હોય, અનેક માનતા ઓ માની હોય, ભગવાન ને મનાવ્યા હોય, લોકો ને મનાવ્યા હોય, સીધા કે આડકતરા રસ્તા  અપનાવ્યા હોય, એક સારી છાપ પાડવા ખુદ પોતાનામાં અનેક બદલાવ લાવ્યા હોય એ પ્રેમ હંમેશા ટકે અને એ પ્રેમ ની હંમેશા જીત  જ થાય છે.          પ્રેમ બહુ જ લકી હોય એને જ મળે છે. જો તમને  સામેવાળી વ્યક્તિ માં ૧%પણ ચાન્સ લાગતા તો એ ૧%માંથી ૧૦૦ % થઇ શકે છે. બસ જરૂર છે ફકત તમારા પ્રયત્નોની.તો જીવનમાં તક મળે તો એ ચાન્સને ગુમાવતા નહિ, નહિ તો જિંદગીભર એક અફસોસ કદાચ રહી જાય...          તમે તમારા પ્રેમ ને પામવા માટે શું બદલાવ તમારામાં લાવ્યા?? 

દરિયો..

  દરિયો... માનવીના મન થી પણ ઊંડો છે દરિયો.. કદાચ આ દરિયાના ઊંડાણ માં શું શું છૂપાયેલું છે તેનો તાગ કાઢવા કોઈ પણ સક્ષમ નથી. સુંદર જલસૃષ્ટી આ દરીયા કિનારે અને દરિયામાં પોતાનું  અસ્તિત્વ ટકાવી રહી છે. કેટલાય જીવો માટે આ દરિયો તારણહાર છે અને કેટલાય જીવો જે આ દરિયામાં પોતાનો જીવ ખોઇ દે છે તેમને માટે આ જ  તારણહાર ભક્ષક બને છે. સમુદ્ર કિનારે તેના વહેતા મોજા ને નિહાળવું એ પણ એક લહાવો છે. વિશાળ સમુદ્ર ના  અલ્પજીવી વિકરાળ મોજા એક સમયે જમીન કે પથ્થર સાથે ટકરાઇ  ને ફીણ ફીણ થઈ જાય છે, બિલકુલ માનવીના અહંકાર ની જેમ જ તો!!  કદાચ એમ કહી શકાય કે અત્યંત ભયાવહ અને શક્તિશાળી મોજા પણ ધરતી નો સ્પર્શ કરવા વિહવળ બની જાય છે અને અંતે ધરતી નો સ્પર્શ થતાં જ બિલકુલ નમ્ર બની જાય છે  બિલકુલ એક શક્તિશાળી આદમ પોતાની ઇવ પાસે ઝૂકી જાય એમ જ. દરિયો પોતાના  વિશાળ પેટાળમાં  અનેક રાઝ,અનેક રહસ્યો ને સમાવીને ઘેઘુર ગર્જના કરે છે. દરિયા કિનારે આમ શાંતિ પરંતુ પોતાના મોજા ની ભયંકર ગર્જના દ્વારા વાતાવરણ માં  હંમેશા શોર જ શોર લાગે છે. પરંતુ એ શોર માં પણ એક અનેરો આનંદ છે, એક ઊંડાણ છે. એ શોર માનવીના હ્રદય , મન અને મગજ માં ચાલતા શોર ને 

Blessings

     એમ કહેવાય છે કે આ દુનિયામાં માં - બાપ થી વધુ પ્રેમ તમને કોઈ જ ન કરી શકે. હા, આ  વાત બિલકુલ સાચી છે. આ  દુનિયામાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ સ્વાર્થ માટે જ એક બીજા થી જોડાયેલા હોય છે. બહેન - ભાઈ, કે મિત્રો કે કે અન્ય કોઈ પણ સંબંધો માં  સ્વાર્થ હોય જ છે. પરંતુ પૃથ્વી પર એક માતા - પિતા જ  નિઃસ્વાર્થ પણે પોતાના સંતાન ને પ્રેમ કરે છે. માતા - પિતા ના પ્રેમ આગળ લાઇફ પાર્ટનર નો પ્રેમ પણ ટુંકો જ પડે!!! માતા - પિતા પોતાના સંતાનને ખીજાય તો પણ તેના જ ભલા માટે અને એને લાડ પણ લડાવે!!          દુનિયામાં  તમારી પાસે તમારા  માતા - પિતા નો સાથ સંગાથ છે તો તમે લકી છો. તમે લકી છો કે બંને તમારી સાથે છે. ઘણા એવા વ્યક્તિઓ મે જોયા છે કે માં - બાપ ના ઠપકા માટે તરસતા હોય!! હા, કહેવાય છે કે જે તમારી પાસે હોય તેની તમને કદર હોતી નથી!!       Really I am blessed that I have both my caring father and my loving mother. Love you a lot.. their support and their happiness means a lot to me..        
True???   

Frog temple

     " ઉતર પ્રદેશના લખીમપુર જિલ્લાના ઓયલ ગામે આવેલ માંડુક તંત્ર પર આધારિત મંદિર માં દેડકાની પીઠ ઉપર મહાદેવના દર્શન થાય છે. અહી  આ મંદિરમાં દેડકાની પૂજા થાય છે. દિવાળી શિવરાત્રી  એ તો અહી હજારો ભક્તો ઉમટી પડે છે. વિદેશથી ટૂરિસ્ટો અહી દર્શન કરવા આવે છે!!!"         ઉપરોક્ત સમાચાર મે  છાપામાં વાંચ્યા. મને હમેશાથી ભારતની નીત નવી અને અજાણી જગ્યાઓ એ જવાનો બહુ શોખ છે. ભલે ઘણી વાર અમુક જગ્યાએ અમુક વસ્તુ શ્રદ્ધા નો વિષય હોય છે.પણ તેમ છતાં આજના જમાનામાં હજુ પણ અનેક લેભાગુ લોકો લોકોની શ્રદ્ધાં નો લાભ ઉઠાવી અનેક ખરાબ કામ થતા હોય છે, પૈસા ઉઘરાવી છે.  ઘણી વાર શ્રદ્ધા ના નામે લોકોને ઠગે છે. રોજ  છાપામાં અનેક એવા ઉદાહરણ આવે છે જેમાં લોકો અંધ શ્રદ્ધાળુ બનીને  ઠગ લોકો  તેમનો શારીરિક આર્થિક અને સામાજિક એમ અનેક રીતે ફાયદો ઉઠાવે છે.       ભારતભરમાં કેટલાય સ્થળો ખરેખર ભગવાન ના ચમત્કાર અથવા તો ભગવાન સાક્ષાત્કાર ત્યાં પોતાની હાજરી પુરાવી છે. અનેક એવી જગ્યા છે જ્યાં  આપણને ને પહેલી  નજરે તો વિશ્વાસ જ  ન બેસે. પણ હા, ઘણી જગ્યા ઘણા મંદિરો માં ભગવાન નો વાસ કાયમ છે. ખરેખર લોકોની મનોકામના ત્યાં પૂર્ણ થાય છ

Love vibes 💕

  https://youtu.be/tK4qSZHc9dk?si=WW6vS_Kt1cBTu2_G        ક્યારેક તમે ફ્રીઝ થઈ ગયા છો? હા, કોઈ ખાસ વ્યક્તિ ને સુંદર રીતે તમે જોઇને  ફ્લેટ થયા છો??       લાઇફ માં દરેક વ્યક્તિ ને પ્રેમ થાય એ જરૂરી નથી પરંતુ હા મોટાભાગની વ્યક્તિઓ ને આકષૅણ તો થયું જ હશે! કોઈ દેખાવ માં  સુંદર કે  વર્તણુક માં સુંદર વ્યક્તિ ને જોઇને થયું જ હશે કે જો આ વ્યક્તિ મળી જાય તો જિંદગી  બહુ જ સુંદર બની જાય!!         તમે પણ તમારી કોઈ ખાસ વ્યક્તિ ને અમુક ખાસ કપડામાં માં જોવા માગતા હો.. બસ એ વ્યક્તિ આમ તો ગમતી જ હોય પરંતુ તમારા મન માં નક્કી કરેલા  અમુક કપડામાં આવે તો દિલ કદાચ ધડકવાનું અમુક સેકંડસ બંધ  થઈ જાય!! ક્યારેક એવું બને કે આપણું પ્રિય પાત્ર ખૂબ સુંદર લાગતું હોય તો આખી સૃષ્ટિ એક બાજુ  અને તે પાત્ર ને બસ નિહાળ્યા જ કરવાનું મન થાય! અને તે સમયે કોઈ એક્સિડન્ટ પણ  થઈ જાય😜😜!! પણ હા, આવી ક્ષણો આવે  જ છે. જ્યારે આપણું મન આપણાં કહ્યામાં , આપણાં તાબામાં નથી રહેતું અને આપણને એક જાતનું સંમોહન કે વશીકરણ નો અનુભવ થાય છે. કદાચ, આપણે શું બોલીએ છીએ કે શું કરીએ છીએ  તેનું કશું જ  ભાન રહેતું નથી. કદાચ  આને જ તો પ્રેમ કહેવાય !!    

Gardening

 I love gardening veerrry much.. I love  plants,take care of it, love to watch it's growing, love to watch when some plants have their fruits or flowers ..Gardening is jus like near to mother nature. It  sooth us, heal us. When I was in school, in my spare time I would like to talk with flowers and plants , they were my best friends. But due to some reason  all it vanished, ruined. I had  many plants of roses of  diffrent colours, aloevera, holy plants of Tulsi, Pudina, giant plant of curry leaves,a plant have always flowers in guj called " Barmasi" , a plant or Vela of bitter guard, night jasmine and many more.. It's totally connected to my childhood memories. I loved to watch when I sprinkle water on it. Loved to nurture all my plants. I miss so much my all that plant collection. Still many time just for a thought i love if I would have  land for grow lots of plants and vegetables , fruits and some ayurvedic plants too. The soil of plant really smells amazing specia

Surprise..

      તમે જોજો દરેક વ્યક્તિ ને સરપ્રાઈઝ બહુ જ ગમતી હોય!! હા, સરપ્રાઈઝ સુખદ હોય તો સ્વાભાવિક પણે એવી સરપ્રાઈઝ ની ઝંખના દરેક વ્યક્તિઓ ને હોય જ છે.         સરપ્રાઈઝ મહિલાઓ ને બહુ જ ગમે છે. એમાં પણ જ્યારે લગ્નના અમુક વર્ષો પછી બોરિંગ મેરેજ લાઇફ થઈ ગઈ હોય ત્યારે સરપ્રાઇઝ  એ બોરિયત  ને દુર કરીને મેરેજ લાઇફ ને વધુ રોમેન્ટિક બનાવે છે. સરપ્રાઈઝ દ્વારા એ પતિ નું અટેંશન અને પ્રેમ પામવા ઈચ્છતી હોય છે.       પ્રેમ એક એવી  ફિલિંગ છે કે જેમાં હંમેશા વધુ  ની જ અપેક્ષા હોય. તમે તમારો પતિ કે પત્ની ગમે તેટલો પ્રેમ કરતો હશે તો પણ તમને ઓછો જ લાગશે. તમે  અન્ય કોઈ કપલ ને જોશો ને તમે કમેન્ટ કરશો જ કે "જો, પેલી નો પતિ તો એની વાઈફ માટે આ કર્યું, એની વાઈફ ને ઓપન માં કિસ કરી!!" "પેલી  એના પતિ સાથે એકદમ સુંદર તૈયાર થઈને બહાર ગઈ, એના માટે સાડી પહેરી!" મતલબ કંઇપણ થાય તમારો પ્રેમ તમારા પાર્ટનર ને હંમેશા ઓછો જ લાગશે!!😂😂     વેલ કપલ કે લવ પાર્ટનર વિશે વાત કરવામાં આવે તો પત્ની કે પ્રેમિકા ને એ વાત બહુ જ આનંદિત  કરે છે કે તેનો પાર્ટનર તેના માટે કંઈક ખાસ કરે, કંઈક અનોખું.સરપ્રાઈઝ માં વ્યક્તિ ની ફીલિં

Writing

 I love writing..  Many times I want to share or discuss my feelings wid my close ones and near & dear  ones like friends and family but many times it happen all are busy in their own life. So at some point of time I decided to share my thoughts and  Ideas  and my sadness as well as happiness wid my diary and my blog. Some very  personal  matter I can't share here so I share it wid my own diary  while  other things I can easily share here. It's my believe that  sadness can be reduce either with the help of sharing or with crying. Now I am enough  brave not to cry over small small things so for that I share my views here. I feel very light after I share all my thoughts here wid my blog n yes unknown viewers. Writing is just like stress booster for me. It make me confident.  Writing has no limits. You can write anything on  any matter. It depends on you  what you write and what's your level to write or express your thoughts.  Sorry many abbreviations I use for daily routi