Skip to main content

Billo ni Tera suit patiyala...

         કાલે એક મસ્ત સોંગ જોયું. 

https://youtu.be/J1KVE12Y4-M?si=VEQiVCpKvLhslp8S

        દિવ્યા ખોસલા કુમાર  સુંદર  અને રૂપકડી એક્ટ્રેસ છે, એમાં પણ પટિયાલા સુટ અને  હાઈ હિલ મતલબ ગજબ નું કોમ્બિનેશન. હું લાઇફ માં પહેલે થી જ હાઇ હિલ પ્રત્યે દીવાની છું. મને ઊંચા લોકો અને તેની સાથે હું પણ ઊંચી લાગુ  એ ગમતું. પેન્સિલ હિલ  પ્રત્યે મારું આકર્ષણ બાળપણ થી જ છે. રેડ લિપસ્ટિક વાળા હોઠ, બિલકુલ ઓછો મેકઅપ,(નેચરલ બ્યુટી),  બંને હાથ માં જુડો (બેંગ્લસ), પટિયાલા ફેશનેબલ બેક લેસ સ્લીવલેસ સુટ, અને સુંદર કાજલ વાળી આંખો... બસ કોઈ ને આકર્ષિત કરવા આટલું ઘણું છે.  આમ  હાઈ હિલ તો ગમે જ છે પણ આજકલ વધુ ગમે છે. હાઈ હિલ ને લીધે એક કોનફિદાન્સ અનુભવું છું. બ્યુટી હંમેશા તેને જ કહેવાય  જે કોઈપણ કપડામાં, મેકઅપ વગર પણ આકર્ષક જ લાગે!! આ ગીત નો ડાન્સ મારો ફેવરીટ છે. મસ્ત ઠુમકા લગાવીને અને પ્રોપર ભાષામાં કહું તો સુંદર ડાન્સ કરીને દિવસના બધા દુઃખ દર્દ ભુલાઈ જાય છે. 

આજકાલ આ મારું ફેવરીટ સોંગ બની ગયું છે. 

બિલો ની તેરા .....

Enjoy the song..❤️❤️❤️

Billo Ni Tera
Billo ni tera suit patialaChunni shine maardiTaan hi taan main tere utteLine maarti
Billo ni tera suit patialaChunni shine maardiTaan hi taan main tere utteLine maarti
Mainu idea nahi siKe tu ainni wakhri AeKudiya vodka peendi aeTe tu wine maardi
Billo tera aankh churanaKar gaya kamaal oyeAankh chura ke aankh milanaChadh gaya sawaal oye
Billo tera aankh churanaKar gaya kamaal oyeAankh chura ke aankh milanaChadh gaya sawaal oye

Comments

Popular posts from this blog

 
 Today i watched A gujju movie LAGAN LAGI RE .          Amazing movie.. but one thing i still dont get it that are coincidences give us some signs?? Do universe give us some signs ? Many times the universe  trying to give some hints but we interpret it according to our thoughts.         Sometimes co incidences are just happen randomly but we take it seriously.          Just small thought erase ur worries"Go with the flow". 

આજનો રવિવાર..

          દરેક દિવસ આપણી લાઈફમાં એક અલગ યાદ મૂકીને જતો હોય છે. આજનો દિવસ પણ કંઈક એવી જ રીતે મારે માટે યાદગાર રહ્યો.         સામાન્ય દિવાસની  જેમ આજે પણ હું શાંતિથી મારી મમ્મી એ સોંપેલ કામ,શાકભાજી લેવાનું કામ માટે ઘર ની બહાર ગઈ.  થોડે દુર  જ શાક વાળા ભાઈ હોય છે. તો આજે એક ગલીમાં ગઈ હજુ શાંતિ થઈ જતીહતી ત્યાં એક કૂતરું રસ્તા માં આવ્યું અને મને  બટકું ભરવાની ટ્રાય કરી. મારા પોતાના પુણ્ય કે મારા વેલ વિશેર ની દુઆ થી મેં સદનસીબે આજે ફૂલ સ્લીવ નું ટોપ પહેર્યું હતું,  એથી હું બચી ગઈ, જસ્ટટોપ જ ખરાબ થઇ ગયું, બાકી જો મેં સ્લીવ લેસ ટોપ પહેર્યું હોત તો આજે અત્યારે હાલ માં હુ હોસ્પિટલ માં ઈન્જેકશન લાઇ રહી હોત!!! આને શુ કહેવું?!? કદાચ હું માનું કે ના માનુ પણ આ કદાચ એક ચમત્કાર જ કહી શકાય. બાકી આજે હું સ્લીવ લેસ જ ટોપ પહેરવાની હતી,પણ અંત સમયે એ વિચાર મુક્યો અને  બીજું ટોપ પહેર્યું.જો ફુલ સ્લીવ ટોપ ના પહેર્યું હોત તો  આજે જખમી હોત!! કારણકે કુતરા એ મારું ટોપ ખરાબ રીતે ફાડી નાખ્યું હતું. એના તિક્ષ્ણ દાંત નો શિકાર હું નહિ, ...