Skip to main content

Posts

Showing posts from 2022

Song....

  Phir Agar Mujhe Tu Kabhi Naa Mile Humsafar Mera Tu Bane Naa Bane Faaslon Se Mera Pyaar Hoga Naa Kam Tu Naa Hoga Kabhi Ab Judaah Maine Tera Naam Dil Rakh Diya Maine Tera Naam Dil Rakh Diya Dhadkega Tu Mujhme Sadaa Maine Tera Naam Dil Rakh Diya Tere Waaste Kabhi Mera Ye Pyaar Naa Hoga Kam Maine Tera Naam Dil Rakh Diya Maine Tera Naam Dil Rakh Diya Dhadkega Tu Mujhme Sadaa Maine Tera Naam Dil Rakh Diya Naa Bhula Saka Main Teri Chahatein Ishq Pe Kahan Bas Kisi Ka Chale Ho Bhi Jaayein Meri Saansein Chahe Khatam Kam Naa Hogi Kabhi Yeh Wafaa Maine Tera Naam Dil Rakh Diya Maine Tera Naam Dil Rakh Diya Dhadkega Tu Mujhme Sadaa Maine Tera Naam Dil Rakh Diya Tere Waaste Kabhi Mera Ye Pyaar Naa Hoga Kam Maine Tera Naam Dil Rakh Diya Maine Tera Naam Dil Rakh Diya Dhadkega Tu Mujhme Sadaa Maine Tera Naam Dil Rakh Diya Main Zaroorat Hoon Teri Tu Zaroori Hai Mujhe Maanta Hoon Bin Tere Hain Adhoori Mehfilein Kam Nahi Jashan Se Yeh Akelapan Mera Saath Hain Raat Din Ab Deewanapan Tera Do Mujhe Naa Kabh

માનસિકતા

 ગઈ કાલે એક વાત બની. એક છોકરા છોકરી નો ઈન્ટરવ્યુ ચાલતો હતો. છોકરીએ પૂછ્યું કે જીન્સ પહેરવા ની છૂટ છે?છોકરો કહે કે ના ફક્ત ડ્રેસ જ.. છોકરી કહે ભલે. છોકરી એ શું કરવું જોઈએ જુના વિચાર માટે એને નાપસંદ કરવો કે પસંદ કરવો જોઈએ??           શુ જીન્સ એ ખરાબ છે ? ના જીન્સ જો બરોબર રીતે પહેરવામાં આવે તો આરામદાયક પોશાક છે. એના કરતા તો વધુ દેહ પ્રદર્શન સાડી માં થઈ શકે. તો પણ લોકો જીન્સ પહેરવાની ના પાડે???      શુ છોકરી એ કઠ પૂતળી છે? કે છોકરો એને પોતાના ઈશારા અને ઈચ્છા મુજબ નચાવે?         એક મર્યાદા માં પહેરવામાં આવે તો જીન્સ  એ શરીરના તમામ અંગ ને  ઢાંકે છે  હા ટોપ અંગ પ્રદર્શન કરતુ ના પહેરવું જોઈએ. અને એ જ રીતે જો સાડી ને આપણા શાસ્ત્રોમાં પરંપરાગત પોશાક માનવામાં આવે છે પણ એ જ સાડી ને આજકાલ લોકો અત્યંત ખરાબ રીતે અંગપ્રદર્શન થાય શરીરના અંગો સુંદર રીતે કોઈ પણ વ્યક્તિ ને જોવા આકર્ષે  એ રીતે પહેરવામાં આવે છે. ખાસ કરીને મોડેલ અને એક્ટ્રેસ અને યસ જે ખુદ પોતાના મનમાં પોતાને એક મોડેલ અને એક એક્ટ્રેસ માનતી હોય તે..            અંગત રીતે મારું માનવું છે કે તમે કોઈ સ્ત્રી ને એક લાઇફ પાર્ટનર તરીકે પસંદ કરો ત્યાર

Marriage rituals

                       લગ્ન સમયે વરરાજાના ખભા પર સફેદ કપડું મુકવામાં આવે છે જેનો એક છેડો કન્યાના પલ્લું સાથે ફેરા ફરતી વખતે ગાંઠથી બાંધવામાં આવે છે જેને ગઠબંધન કહેવાય છે. જેમાં સિક્કો, હળદર, ફૂલો, દુર્વા અને ચોખાને કાપડમાં રાખી ગાંઠ મારવામાં આવે છે. જેનો મતલબ થાય છે કે ધન પર પતિ કે પત્ની કોઈ એક માત્રનો અધિકાર નહિ હોય, ધન ખર્ચના બંનેની સંમતિ આવશ્યક છે. ફૂંલ નો મતલબ છે વરવધુ આજીવન એકબીજા માટે ફૂલોની જેમ સુગંધિત બની રહેશે. હળદર સ્વાસ્થ્યનું પ્રતીક છે. ચોખા નો મતલબ છે અનાજ ભલે પતિ કમાવી લાવે, ને રસોઈ ભલે પત્ની બનાવે પણ ભોજન પર બંનેનો સમાન અધિકાર રહેશે. દુરવાનો અર્થ છે નિર્જીવ ન થનારી પ્રેમભાવના. જે પ્રકારે દુર્વાનુ જીવન તત્વ નષ્ટ થતું નથી તેમ વર-કન્યા એકબીજા માટે મધુર અને આત્મીય બની રહે છે.

પ્રેમ

 જ્યારે તમે સ્ત્રીથી કશું છૂપાવી ના શકો,  ત્યારે સમજવું કે તમે તે સ્ત્રીના પ્રેમમાં છો.. बिना छुए भी  किसी को स्पर्श करना यही तो सच्ची मोहब्बत है કેટલીક  પીડા  કશુંક ગુમાવ્યાની નથી હોતી પણ  છેતરાયાની હોય છે..😕

6th July

                       આજે 6 જુલાઈ છે, મારા સૌરાષ્ટ્રમાં માં લગભગ 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી છે, જસ્ટ હમણાં જ મારા જામનગર માં વરસાદે વિરામ લીધો, બસ થોડા જ સમય પૂરતો બ્રેક હો!  અરે, વરસાદ ને પણ આટલું વરસ્યા પછી એક નાનો બ્રેક તો જોઈએ જ ને! સૂર્યદેવતા એ દર્શન આપ્યા છે પણ બહુ જ જલ્દી વર્ષારાણી ની કૃપા વરસશે😀😀😊 વરસાદ ની રાહ છે અને સૂરજ ને પણ ગુમાવવો નથી. બસ આવું જ તો છે બધાનું! કોઈએ કશું જ ગુમાવવું નથી. પણ એક બહુ જ  સાદો પ્રકૃતિનો નિયમ છે કંઈક પામવા કંઈક ગુમાવવું પડે છે, દરેક માણસ એક જ સમયે બધું જ  સુખ નથી પામી શકતો! !!!

Keep record

             I always like to keep in my sharp  mind most those dates on which something extraordinary happen in my life. Life give us rare moments which we like the most, so its my nature to remember those days or dates in my mind and that memorable incident in my mind. Many times we cannot  write or note down all that things which happen in our life but things which in our mind can rarely destroy. Many times we cant note down all matters due to privacy so in that case I always remember  those moments with particular day or date. Every day has its own atleast one good as well as one bad memory its depend on us how we remember that day, with pleasure or with sorrow ness, what is most imp for us !!! Some unforgettable moments keep in our mind permanently...

June end..

         I dont like farewell never ever....This june month  was full of ups and downs.. many things happen sometimes became sad and sometimes happines came. Things whichnI had never imagined that happened  and yeah like all other months this month also passed. But yes many more memories remain in my heart in my mind intact.. and yes  I realy wish to god  that upcoming month brings lots of joy and happiness and all my dreams come soon. Because of me my father and my mother become happy nI give them all happiness which they really deserve .          Every day, every month and every year has its own memories...        
         Today i went to temple with my friend. Wearing pink and white punjabi dress i went to temple for god 's blessing.. when returning home all of a sudden rain started  and my dress got dirty and wet... The best part is that  i was totally wet due to rain and lovely rainy songs, lovely romantic moments came in my mind... That is called bachelor mind...Always imagine those moments which i never enjoyed. And yes my talkative friend  started shayris on RAIN..  I wish i would have a soulmate to enjoy that wonderful romantic evening with me .. बारिश की बूंदों ने यू छुवा मुजे  जैसे तुमने छुआ।।

Stare

      Today i  came to my home after walk i fount out one guy smiled and staring at me weirdly.... Yes he seem good guy may be he know me but i could nt figure out who was he so i didnt smile at him. But he was on bike and he looked at me til i disappear.. sometimes i dont like that a cheap person stare at me but yes if a gentle man, good person stare at me then its nice feeling.. sometimes just to confirm people stare us. Sometime i also stare at specific person just to make confirm that he or she is that what i think...       Staring is not a crime but to make that person uncomfortable is mean thing...        So yeah as a young girl I like if a gentleman stare at me..

My Birthday

 Creative Birthday card by my niece          21st June is my birthdate, the longest day of the year. Every year i am always excited on this day. When i was a child i was excited what will mom make and what will papa give me on my birthday.. I love surprises.. I always like to  spend my birthday with my family.  My near and dear one wished me and gave gifts and  blessed me to have bright and happy future. Woke up early in the morning, then daily routine work, then mom and papa wished me and attend calls of my relatives ,my niece wished my very cutely made a special and unique card for me. And yes that card is very costly n precious for me. Then went to temple to have god's blessings on this day wore a  pitch coour kurti n black jeans thats always my favourite pair..Then  came to home and made a cake and yes my most favourite food item SAMOSA  which i made perfectly. For me my parents appreciation is very important and they said the food was perfect. So the day was amazing. With all

बारिश और तुम

 हम तुम और यह बरसात साथ हो  तो बात ही कुछ और है। वो ठंडी बारिश की बूंदो का चेहरे पर छूना, जैसे तुम छू रहे हो। वो ठंडी ठंडी हवा का मुजे छूना जैसे तुम मेरे बालो को सहला रहे हो। वो गर्म गर्म पकोड़े की  खुशबू  तुम्हारी याद दिला रही है। वो रात की खामोशी, तुम्हारे बिन कहे लब्ज़ की याद दिला रही है। वो पंछियो  की   चहक तुम्हारे और मेरे साथ में बिताए हुए पल की याद दिला रही है। वो पहली बारिश की मिट्टी की  खुशबू तुम्हारे जिस्म की महेक  की याद दिला रही है।

First Rain

  Finally in my Jamnagar after much awaited rain came on 13th june..I love rain soooooo much... First rain, lovesongs, spicy  pakoras, perfect  combination.... Its a rainy monday.. start of the week with  rain... 

AASHIQANA

             Nowadays  watching aashiqana webseries on hotstar. Really. It is full of entertainment. Suspense and love factor makes the webseries worth to watch .. If you like to watch secrative webseries must watch.. I really enjoyed this webseries a lot bcoz I like the character jolly nature Chikki and Serious ACP Yashvardhan chauhan. In a lovestory one person is talkative and second one is silent that pair always going successful. Past memories affect on their present but the main thing is that how perfectly they  fight  all chaos  and save their life thats most important. That maskman reallly mean,low level  psycho.

Pyar lafzon me kahan..

                       Nowadays watching pyaar lafzo main kahan...amazing turkish dily soap with a lovely cute lovestory of Hayat and Murad. 😍😍😍❤❤😘😘.I had seen so many reels and love status of this lovestory. I guess this daily soap was quite famous when it had launched but while surfing suddenly i got this turkish daily soap link n started watching and find that it was an amazing lovestory. I have just started to watch recently so have seen 4 or 5 episodes but  trust me its a very interesting yes its dubbed in hindi. Like Indian daily soap that turkish serial have also drama, love, fun, comedy, jealousy and many more spices in it.. Chemistry between Hayat and Murad is sooo amazing. Love both of them. Let me see what happen next how  the story takes turns and twists n how they become soulmate n hows their journey remain long or happy to reach to b a perfect life partner.. here is the link of first eisode u can also enjoy. Have fun and enjoynrain with this romantic lovestory with y

तू........

कभी टोमेटो केचप की तरह है तू खट्टी मीठी कभी लाल मिर्ची की तरह है तू गुस्से से एकदम तीखी कभी रसगुल्ले की तरह एकदम मीठी कभी पोपकोर्न की तरह एकदम हल्की सी कभी समोसे की तरह नमकीन, कभी इमली की तरह  बेहद खट्टी  कभी पिज़्ज़े की तरह एकदम चीज़ी कभी करेले की तरह  कड़वी पर सेहत के लिए अच्छी कभी आचार की तरह चटकदार कभी आलू की तरह कही भी किसी भी परिस्थिति में सेट हो जाये कभी  प्याज की तरह जितनी परत खोलो रोना आ जाये कभी आम के रस की तरह मन अतृप्त ही हो कभी  सेब की तरह हर वक्त अवेलेबल कभी बादाम की तरह एकदम महंगी कभी उस ढोकले की तरह फुलीफुली कभी चॉकलेट की तरह चॉकलेटी  कभी गोबी की  तरह काफी राज़ मन में दफन कभी चाय की तरह एकदम कड़क, पानीपुरी की तरह ,मीठी,खट्टी,और तीखी,मनलोभावन  पर जैसी भी है तू ही चहिये पर जैसी भी है तू मेरी ही है। -Vidhi S. Mehta

June

        June month Ilike the most..       After al its my birth month. 21st June is my birthdate so forme this montn is memorable month for me. During my childhood days I dont like to go school, as I love my mom very much andI couldnt bear that seperation from my mom after having a good vaction time with my loving mom. But yes small birthday celebration held on my birthday for my family members.so one side school reopen and one side birthday celebration excitement so was feeling mixed emotions. But Those days were full of happiness cant forget it..       Its combination of rainy and summer season, mostly in  the end of June, the monsoon season start with arrival of rain.. The hapiness of first rain happening can seen on everyones faces. Schools start in this month, so school haters dont like this month. Colleges, schools reopen mostly in this month. In short I love this month.. enjoy June  vibes...obviously it has very positive vibe... Afterall its my birthmonth yaar😍😍😍👏👏👏❤❤❤❤🎶

शायरी

 ए दिल तू नादान है लोगो की बनावट तुजे दिखाई नही देती।           तू तो बस खो जाता है लोगो की असलियत दिखाई नही देती।।

कुछ शब्द

 ए ज़िन्दगी बहुत  सताया है तूने अब कुछ सुकून के पल भी दे दे बहुत रुलाया है तूने अब कुछ हसीं के पल भी दे दे  बहुत इंतज़ार किया है मैंने अब मेरे चाँद से भी मिलवा दे  ज़िन्दगी छोटी सी है अब मेरे  पिया से भी मिलवा दे ।

Todays morning

  Hello  Good morning to whole world..               Well as last night I slept  early  today i wake up early in the morning its 5:30 now and right now in this summer enjoying amazing atmosphere, right now its coldness, cold wind is blowing, peaceful atmosphere,burds  sweet voice  ad yes the white moon  also here with me I m on the terrrace and write this  post with happy and fresh mind.Reallly to wake up early in the morning is an amazing experience. I dont like  to stay awake at late night but i always like to wake up in  the early..new n fresh thoughts coming early in the morning, morning Atmosphere give us positive vibes. Sweet sound of cuckoo, sparrow,squirrel and crow  and the  group of birds sound feel like i am not alone right now. In summer  while at midday we experience too  hot waves  right now  its cold breeze no need AC or fan its just natural weather,natural air....Have a happy morning...

Idiot.....

Yes i m an idiot if  i dont like to hurt anyones feelings Yes  i m idiot if i dont like to play with anyones emotion Yes i m idiot if i believe  anyones easily Yes i m idiot  if i trust anyone blindly Yes i m idiot  if i do many silly mistakes Yes i m idiot if i cant read mind of mean people Yes i m idiot  if i give opportunity  to anyone to break my trust Yes i m idiot if i reach to that special person late Yes i m idiot if i m very emotional Yes i m idiot if i m caring Yes i m idiot if i follow all moral rule Strictly Yes j m idiot if i say sorry though there was no my mistake.. Yes i m idiot if  i choose truth over anything , anyone Yes i m idiot if i cant speak loudly to liers Yes i m idiot to give a chance to  play with my emotions Yes i m idiot if i  choose to be real, honest and truthful Yes i m idiot if i choose my relation instead of my self respect  Yes i m idiot if i dont like to  clear things earlier.. Yes i m very big IDIOT.....

Journey called life

         Life is a journey.. It is too scary, big and diffficult. Many ups and downs, rise& fall, happiness and sorrow, tears and smile, insecurities, uncertainties. But it's a life, we all have to fight with it with smile. Afterall "Jo dar Gaya so mar Gaya." So, Dear readers love your life fully, live your life fully..     If you hve noticed I wrote all this article in italic you know why?? Because life tedhi hai par meri hai.. 

Unplanned tour

     To explore, to take visit of new places, to wonder , having adventurous experience these all always attract me a lot . I love solo trips though I have never gone its my intense desire to go on a solo trip alone. Though I have no permisaion from my family, I want to go. I  am eager to see new new places, take visit of  extraordinary or very famous temples, palaces ,haunted places,  want to eat famous veg food , street  spicy food, want to go churches  and other most famous religious places, want to capture photos and want to take selfies with famous people in their field, want to make vlogs  thats all i want to do in this birth of mine.  Want to make unplaaned tour  and then want to enjoy. Want to take experience of tough situation when and where no one with me except god and my guts to cop up with any hard situation..       I want to go a special place which I know near manali and want to do  meditation n soend some days without mobile without any connection without net like you c

Life

 Life is all about probabilities.. One moment you  have  whole world in  your palm, you have everything in life and the second moment you lost everything...  Sometimes you lost breath too, and vice versa. No one knows when you  lost your  main support and when you have nothing  no one knows when miracle happen and you will have all that things which you havent even imagined.. Thats called life. . Life is full of insecurities and uncertainty..  In geeta Shri Krishna said, do your duty without thinking about its results.. 

Mehndi

          હમણાં થોડા દિવસો પહેલા જ મારી ભાણી, મારા જીગરનો ટુકડો અહીં મારી પાસે આવી હતી. બધા વિષયો માં શોખીન  મારી ભણી એ આ મહેંદી મને મૂકી આપી હતી. શૈઇપ મેં દોરી દીધા હતા પણ મહેંદી તેણે મૂકી દીધી હતી!👏7 વર્ષ ની મારી મીઠડી એ મારા હાથમાં મારુ નામ પણ લખી આપ્યું હતું. સૌથી વધુ અત્યારની  મારી જિંદગી ની આ મહેંદી ખૂબ જ ખાસ મહેંદી હતી. કારણકે તે મારી ક્યુટ પરી એ મારું નામ લખીનેમહેંદી મૂકી હતી.          દરેક છોકરીની એક ખ્વાહિશ હોય જ કે તેની કોરી હથેળી માં તેના પતિના નામની મહેંદી મૂકે. લગ્ન નો દિવસ તેના માટે ખૂબ જ ખાસ હોય પછી એ છોકરી મોર્ડન હોય કે દેશી!!!!! કોરી હથેળી માં પોતાના પ્રિયતમના નામની મહેંદી મુકવી એ ખરેખર એક ખૂબ જ ખાસ યાદગિરિ હોય છે. પછી કદાચ મહેંદી નો રંગ હાથમાંથી નીકળી જાય પરંતુ મનમાંથી પ્રિયતમનું નામ ભૂંસાય જ ન શકે.      આ મહેંદી જોઈને મને પણ એક જ વિચાર આવ્યો કે હું મારા પ્રિયતમના નામના હાથની મહેંદી ક્યારે મુકીશ? ક્યારે મારી આ હથેળી માં vidhi ની સાથે એક અન્ય નામ પણ હશે??ક્યારે આ મહેંદી નો રંગ ખૂબ ઘેરો,પ્રેમનો રંગ હું જોઇશ??  ક્યારે, ક્યારે,ક્યારે?       સવાલ અનેક છે જેના જવાબ હવે મે

अधूरी ख्वाहिश...

सुबह का इंतज़ार है  एक  आश की किरण  है  जो सच हो जाए। ए दिल आज तो बस यही भगवान से दुआ है ये सपना सच हो  जाए।। दिल मे जागा वो एहसास बस  सच हो,एक अधूरी इच्छा पूरी हो जाए। काश  वो मेरा हो जाए और में उसकी और ये सपना सच हो जाए।।

Voh yaadein

 Aaj phir purani yaadein yaad aa gai,  Aaj phir vo  zakhm yaad aa gaye,  Vo  messages, vo calls vo baatein yaad aagyi,  Phir aankh me aansu aa gye, jo aankh me abhi tak sukhe bhi nahi the,  Phir vo jivn ki kami ka ehsas yaad aa gaya  Phir vo  chehra saMne aa gaya  Phir vo  zuthi baatein yaad aa gayi Phir vo dard taza ho gaya jo  abhi  koi malam bhi nHi lagaya tha vo dard phir hara ho gaya...........

My Dream

                               Last night i watched  an amazing dream.. A handsome boy came in my dream,his short black hair, his soft voice, fair skin, young, 5'10''means perfect height, having specs look,  small  trim beard, his white teeth, his cute heart throb smile, his mesmerizing look amazed me..His way of talk can touch anyone's heart. His dressing style was also good , light pink shirt, black jeans, black shoes, fabulous fragrance of his light deo make him very cute boy. His polite way of talking impressed me.  I wore a beautiful light pink sleveless top and black jeans, yeah we  wore mostly same colour clothes and open hair , He was staring at me, no one was there and finally he came near me, my heart beats going increasing and then he come closer he can listen my heartbeats and he knew that i was very nervous then he make me feel comfortable and then he asked,"WILL YOU BE MINE FOREVER??❤❤❤😍".  How  can I say him that yeah you are my  crush   then I

"Marriage" latest trend...

              મેરેજ ની સીઝન પુરજોશ માં ચાલી રહી છે.                  આજે જ પેપર માં વાંચ્યું કે હાલ બોલિવૂડ માં સેલિબ્રિટીઝ વેડિંગ માં નવો ટ્રેન્ડ શરૂ થયો છે.અત્યંત સાદાઈથી અત્યંત નિકટના સ્વજનોની હાજરીમાં વિવાહ સંપન્ન કરવા. સાચું જ છે !??ભારત માં પર પૂર્વ થી લગ્ન એટલે એક મમોટો તહેવાર કે પ્રસંગ સમજવામાં આવતો. ખૂબ બધા રૂપિયા, હા, ઘણી વાર તો દેવું કરીને પણ વિવાહ કરવામાં આવેછે. એમ પણ ઘણા નાના ગામડાઓમાં તો હજી આ જમાનામાં પણ દહેજ પ્રથા પણ ચાલુ જ છે.        લગ્ન એટલે બે વ્યક્તિ નું મિલન, બે પરિવારોનું  મિલન. આ એક સુંદર અને પવિત્ર બંધન છે. આ પવિત્ર બંધન ની પવિત્રતા લોકો ભૂલી ચુક્યા છે. પરસ્પર એક બીજાને વર -વધુ એ આપેલા સાત વચનો નું આ લગ્ન માં ઘણું જ મહત્વ છે અને હા, ફક્ત એ વચનો બોલવા ઓઉરતા જ નહીં, પરતુએ વચનો ને પણ દિલથી આજીવન એક જ વ્યક્તિ ચાહવું એ જ લગ્ન. પરંતુ આજકાલ લોકો છીછરી માનસિકતા ધરાવે છે અને જલ્દી લગ્ન કરી ને જલદી તોડી પણ નાખે છે.લગ્ન દરમિયાન લેવામાં આવતા સપ્તપદી ના વચનો નું મહત્વ કઈ રહ્યું જ નથી. હકીકતમાં  એ વચનો ને જ મહત્વ આપી અને એ જ મહત્વપૂર્ણ રસમ બની રહે એવો ટ્રેન્ડ પ્રચલિત બનવો જો

Some lines

 Loyalty. . Its  early in the morning 5:30 oclock  and whtever in my mind I just noting down. Today lots of thoughts come in my mind. Couldnt sleep properly. . If someone ask me about loyalty I like to tell if there is two glass from which one contains cocktails n the other glass which contains  plain water added a prominent one flavoured sharbat i would like to choose  second one. 

Casanova boys

          According to Google a man who is very fond of women and has many love affairs is called casanova person. I just hate this kind of personality... I have only one question in mind a male can make 1000girls as just friend but why tooo many love affairs??  Is it just related to  physical attraction, physical pleasure???? If yes then i have to say that he is going to become a cheap person..A person who flirts with 2 or more than 2 girls at  the same time, then he is totally disgusting guy.. many times psycho, unsatisfied males, male who had face so much hardship so all this circumstances leads them to make lotsof love affairs. Many times, youth make lots of love relationship just for fun only,to explore many things, to know many things they make lots of relations.. They know very well howtotrap a girl in his sweet tongue talks or behaviour..       The question is, arent this type of boys or males harmful for the society, girls who are innocent, who have not seen the dark side of l

આજનો રવિવાર..

          દરેક દિવસ આપણી લાઈફમાં એક અલગ યાદ મૂકીને જતો હોય છે. આજનો દિવસ પણ કંઈક એવી જ રીતે મારે માટે યાદગાર રહ્યો.         સામાન્ય દિવાસની  જેમ આજે પણ હું શાંતિથી મારી મમ્મી એ સોંપેલ કામ,શાકભાજી લેવાનું કામ માટે ઘર ની બહાર ગઈ.  થોડે દુર  જ શાક વાળા ભાઈ હોય છે. તો આજે એક ગલીમાં ગઈ હજુ શાંતિ થઈ જતીહતી ત્યાં એક કૂતરું રસ્તા માં આવ્યું અને મને  બટકું ભરવાની ટ્રાય કરી. મારા પોતાના પુણ્ય કે મારા વેલ વિશેર ની દુઆ થી મેં સદનસીબે આજે ફૂલ સ્લીવ નું ટોપ પહેર્યું હતું,  એથી હું બચી ગઈ, જસ્ટટોપ જ ખરાબ થઇ ગયું, બાકી જો મેં સ્લીવ લેસ ટોપ પહેર્યું હોત તો આજે અત્યારે હાલ માં હુ હોસ્પિટલ માં ઈન્જેકશન લાઇ રહી હોત!!! આને શુ કહેવું?!? કદાચ હું માનું કે ના માનુ પણ આ કદાચ એક ચમત્કાર જ કહી શકાય. બાકી આજે હું સ્લીવ લેસ જ ટોપ પહેરવાની હતી,પણ અંત સમયે એ વિચાર મુક્યો અને  બીજું ટોપ પહેર્યું.જો ફુલ સ્લીવ ટોપ ના પહેર્યું હોત તો  આજે જખમી હોત!! કારણકે કુતરા એ મારું ટોપ ખરાબ રીતે ફાડી નાખ્યું હતું. એના તિક્ષ્ણ દાંત નો શિકાર હું નહિ, મારુ ટોપ બન્યું!!!!        કદાચ આને જ કહેવાય કે રામ રાખે તેને કોણ ચાખે!  Thank god આ

World book day..

        आज माइंड में काफी सारे थॉट्स आ रहे है। काफी कुछ लिखना है। आज 'World book day ' है।      There is no friend as loyal as book.     बुक्स मनुष्य की हमेशा शी परापूर्व से एक अच्छी मित्र, फिलॉसफर और गाईड बनी रही है।  हमारे पूर्वजों, साध संतो ने हमरेलिये काफी सारे शास्त्रों- किताबे के रूप में एक अच्छा औरसच्च मार्गदर्शक हमको भेट दिया है। इस बात के लिए समग्र मानवजात उन महान ऋशि मुनियो  की ऋणी रहेगी।       मनुष्य अगर कोइ व्यक्ति  से मित्रता करता है तो वह  अपने मुड़ या जरूरियात या समय के मुताबिक  आपको जवाब देता है। पर बुक्स सदा मनुष्य को मार्गदशन के लिए आपके पास ही होती है। आज तो मार्केट में कई  सारी पुस्तकें ऑनलाइन और ऑफलाइन भी उपलब्ध होती है।  लाइब्ररी में आपको जो चाहे वो पुस्तकें आपको मिल सकती है।                   जब आप मायूस हो, उदास हो उस समय आप कोई कॉमेडी बुक या फिर मोटिवेशन बुक पढ़के अपना मुड़ सुधार सकते है। कई सारे  महानुभावो के क्वोट्स या उनकी ऑटो बायोग्राफी हमारे जीवन को  एक नया ही रास्ता दिखाती है। एक्सपर्ट द्वारा लिखी गयी पुस्तकें हमे हमारे क्षेत्र में काफी मददरूप होती ह

MY CRUSH

        Darshan Raval is my  most favourite singer. When i saw him first time i  liked him very much.. His  melodious n attractive voice, his height,his dressing sense, his  different hairstyle, his charming n chocolatey look in short in all manner he is very attractive person. His smiling face and killing smile win everyone's heart.  He is from my Gujarat so he is gujarati thats the plus point why i like him very much.I love his song "TUJKO PANE KE LIYE ROJ MANGE MANNTE.." like I feel yeah he is singing this song for me😊😊           His another latest song "GORIYE GORIYE .."that song a special scene when he give her girl a beautiful diamond bracelet  aha that scene touched my heart.!!!  I love his no girlfriend history.. May be he is by heart Gujarati,who well known for one woman man... Many girls die hard fan of him but  that girl must be lucky who  darshan  likes..He is like my ideal for a boyfriend or husband. He is perfect❤😍😍😘😘😘lots of love to him❤❤❤❤

टूटता तारा क्या सच में विश पूरी करता है??

          'कुछ कुछ होता है'  नाम की मूवी  के दिखाया जाता है कि लड़की और लड़का टूटते  तारे से  से कुछ विश मांगते है तो वो पूरी होती है!!  पर मेरा यह  पर्सनल अनुभव है कि टूटता तारा कभी कोई विश पूरी नही करता। ये मूवी देखने के  बाद कहीं न कही मुजे भी ऐसा लगता था कि टूटता तारा विश पूरी करता होगा पर  ये टूटते तारे कभी किसीकी विश पूरी नही करते। मैने 2- 3 बार  ये टोटका ट्राय किया पर हर बार रिजल्ट में जिस व्यक्ति को मांगती थी वो मुझसे काफी दूर ही चला जाता था, उस  वक्त से यह  फैसला किया कि अब से ये टूटते तारे से कुछ नही मांगूगी। ये तारा मुजे क्या दे सकता है जो खुद  ही खत्म  होने वाला है। यह सिर्फ एक  'जस्ट फ़ॉर फन' के लिए बनाई गई एक अफवाह है। मेरे साथ ऐसा हुआ हो सकता है कि आपकी विश पूरी हो जाए, डिपेंड  करता है   व्यति व्यक्ति पर आप भी ट्राय कर सकते हो। पर मेरी सोच समझ से यह बात सच नही हो सकती, अगर आपकी विश पूरी हो तो मुजे यहाँ नीचे  कमेंट करे।            हा, मै  यह मान्यता के खिलाफ़ हु बाकी सबके अपने अपने सोचने का नज़रिया अलग अलग हो सकता  है। 😊

First be his friend..

              હમણાં એક સુંદર વાત મેં વાંચી. કોઈપણ સંબંધને સરળતાથી સમજવા માટે સૌપ્રથમ મિત્ર બનો. મિત્રતા એ એક અલગ જ અને ખાસ સંબંધ છે.           એક કપલ લવ મેરેજ મા મહદઅંશે પહેલા મિત્ર પછી ખાસ મિત્ર પછી પ્રેમી અને પછી પતિ પત્ની  બને છે.ટૂંકમાં એ સંબંધ  ની શરૂઆત પણ મિત્રતા થઈ જ થઈ છે. આ આજીવન સમભણધ માં મીઠાશ જાળવી રાખવા  એક બીજા ના મિત્રા બની રહો. મિત્રતા માં કોઈ  વાત બેજીજક એક બીજાને કહી શકાય . તો તમે પણ તમારા પાર્ટનર ને એ વિશ્વાસ અપાવો કે તમે પણ કોઈ પણ વેટ સમસ્યા કે મુસીબત વિના સંકોચે શેર કરી શકો છો, તો એ સંબંધ મજબૂત બની રહેશે.            સંતાનના મનને જાણવા માટે માતા અને પિતા બંને એ મિત્રા બનવું પડે. એક મિત્ર ને એક વ્યક્તિ બહુ સાહજીકતાથી બધી વાત  કહી શકે છે. સંતાનને ખિજાવવા કે મારવા  ને બદલે  પ્રેમથી મિત્રા બનીને તેની વેટ ને જાણો સમજો તો માતા પિતા તથા સંતાન વચ્છનો સંબંધ એક અનેરો જ સંબંધ બની રહેશે. એ જ સંતાન તમને જીવનની બધી પરેશાની અને સમસ્યા ખુલીને કહી શકશે.        એ જ રીતે ઘર માં થોડું બોઝીલ વાતાવરણને ફ્રી બનવી ને દાદા -દાદી પણ યુવાવસ્થા એ પહોચી ગયેલ  પૌત્ર કે પૌત્રી ના જો મિત્ર બનીએ મુ

इंतजार

 एक और शाम ढल गई, तेरा इंतजार करते करते ना तुम आये ,  ना तुम्हारी कोई खबर !!!!

માનસિક વિકૃતિ

         14 મી એપ્રિલ એ મે 'અભય 3' વેબ સીરીઝ જોઈ. અદભુત!!  એક સિરિયલ કિલિંગ, અને માનસિક વિકૃતિ  ને દર્શાવતી આ વેબ સીરીઝ અનેક ટર્ન એન્ડ ટ્વિસ્ટ થી ભરપૂર છે.  હા, અભય, કુણાલ ખેમુ નો પોલિસ ઓફિસર નો રોલ દિલ ને ટચ કરી ગયો😍😍😍.          માનસિક વિકૃતિ શા માટે ?? કદાચ જ્યારે એક બાળક પોતાના બાળપણ માં સતત હિનભાવ,સતત  રિજેક્સન, સતત  ઇગનોરન્સ, સતત સરખામણી, લઘુતાગ્રંથિ અને અન્ય કારણોથી પીડાતો હોય અને ધીમે ધીમે તેની આસપાસ નું વાતાવરણ એવું હોય કે પોતાના મન માં ઉદભવતા ભાવો ને અન્ય સામે કોઈ નજીક ના મિત્ર કે કોઈપણ વ્યક્તિ સાથે શેર ન કરી શકે, અંદર ને અંદર એક ગૂંગળામણ, બેચેની અનુભવતો હોય ત્યારે તે બાળક એકલું પડી જાય છે. અને ધીરે ધીમે કોઈ માનસિક વિકૃતિ તરફ વળે છે. લોકો થી દૂર રહેવા લાગે છે અને પોતાના મન માં એક અલગ  દુનિયા બનાવે છે. આવી વ્યક્તિ કદાચ સમય જતાં વધુ  મોટું મિત્રવર્તુળ બનાવી શકતી નથી. અને કદાચ નોર્મલ મેરેજ લાઈફ કે લવલાઈફ પણ  ભોગવી શકતી નથી. જે સમાજે કોઈપણ કારણ થી તેને અવગણ્યો હોય,(એવું એ વ્યક્તિ માને છે)  એ જ સમાજ ની વ્યક્તિઓને એ અવગણે છે, ધિક્કારે છે.         અમુક કિસ્સા માં જન્મ સમયે

Full moon night

 Its full moon night full moon night, You are my moon ,my love❤. There is spot in the moon, But i accept u with ur all spots.❤ Your love n loyalty  Make "us" shine  shine❤ Lets promise to grow old  With eachother 's company.❤😍 Its full moon night  Full moon night❤😍

I dont care...

 When  I am right  I dont care what others think..  When  my  intentions are genuine I dont care..  When I am with truth I dont care..  When I am with justice I dont care..  When  my  soul sound say it is right I dont care..

Beauty..

A girls smile on her face is beauty..  Her confince in her talk  is a beauty..  Her self respect is her beauty..  Her  vision towards future  in her  eyes  is a beauty..  Her bravery  is beauty..  Her  determined mind is her beauty..  Her  quick  decision power is her beauty..  Her quick witted is her beauty..  Her humble but strong voice is her beauty..  Her  strong attitude towards evil eye is beauty..  Her less but powerful words  that keep shut her rival is beauty..  Her smart move to defeat enemies  Is her beauty. . Her readyness to help needy people is her beauty..  Her intelligence to cop up with  different and unfavourable situation is her beauty..  Her beauty lies in HERSELF .

Happiness

 Fly fly fly  Wanna fly in the sky with freedom Live live live  Wanna live in the heart of my lovedones Flow flow flow  Wanna go with  the flow Love love love Wanna love the wonderful earth.  Spread spread spread  Wanna spread the hapiness  Sing sing sing Wanna sing the songs of love Sleep sleep sleep Wanna sleep with the beautiful dreams Cry cry cry  Wanna cry on the shoulder of my special one.. Wait wait wait Wanna wait for true Love❤❤😍

चाह

 तन्हा हु पर कमजोर नही चुप हु पर खामोश नही चाहिए कोई ऐसा जो इस चूपी को सुन सके  चाहिए कोई ऐसा जो इस  गम को सुन सके चाहिए कोई ऐसा जो  हाथ आखरी सांस तक थाम सके चाहिए कोई ऐसा जो  मेरे  साथ हर कदम चल सके चाहिए कोई ऐसा जो मेरे  अनकहे शब्द को आवाज़ दे सके चाहिए कोई ऐसा  जो बिना छुए ही रुह को  छू जाए चाहिए कोई ऐसा जो अपनी आखरी सांस तक मेरा इंतज़ार कर सके चाहिए कोई ऐसा जो कहे सब कुछ मेरा सिर्फ तुम चाहिए कोई ऐसा जो मेरे लिए खुद को बदले चाहिए कोई ऐसा जो मुजे खुद से पहले रखे चाहिए कोई ऐसा जो मेरे जिस्म से ज्यादा मेरी रूह को चाहे चाहिए कोई ऐसा ........ -Mehta Vidhi

સ્વીકાર

          એક સુુંદર  વાર્તા છે. એક વૃદ્ધા  કોમામાં સરી ગઈ હતી. છેલ્લા પાંચેક વર્ષોથી નર્સિંગહોમના બેડમાં સારવાર હેઠળ હતી. વૃદ્ધ પતિ બરોબર તેની કાળજી લેતો. એક દિવસ ત્યાંની  મેટરને તેમને પૂછ્યું,"દાદા, તમે આટઆટલી સેવા કરો છો પણ દાદીમાની તેની સમજણ જ નથી. એ તમને ઓળખતાં ય નથી. ત્યારે દાદા એ કહ્યું, "દીકરી  મને એ વાતની જાણ છે. અમે આખી જિંદગી સાથે વિતાવી છે. આજ ભલે એને કશું યાદ ન હોય પણ મને તો યાદ છે કે એ કોણ છે? પ્રેમ એટલે વ્યક્તિ જેવી છે તેવી , જેમ છે એમ મનથી તેનો સંપૂર્ણ સ્વીકાર કરવો.       આપણી ઝંખના હોય છે કે કોઈ આપણને પ્રેમથી મળે, સંપૂર્ણ સ્વીકાર કરે, સ્વીકારનું સુખ અનુભવતા જ  દરેકને રોમાંચ નો અનુભવ થાય છે. જો આપણી પાસે આવીને કોઈ વ્યક્તિને શાંતિ મળતી હોય, દુઃખ માં રાહત મળતી હોય તો માનજો કે ઈશ્વરે આપણામાં એક વિશિષ્ટ ખૂબી આરોપિત કરેલી છે.          આ પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ સર્વગુણ સંપન્ન નથી હોતી. દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ ખામી રહેલી હોય છે. એ  જોનાર ની માનસિકતા પાર નિર્ભર છે કે તે સામેની વ્યક્તિમાં શુ જોવે છે, ખૂબી કે ખામી!!!        કોઈ પણ વ્યક્તિ નો તેની ખૂબી અને ખામી સાથે સ

ચૈત્ર મહિનો અને હું

             ગુજરાતી  કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. ગુજરાતી સાહિત્યમાં દરેક મહિનો પોતાનું એક અલગ મહત્વ ધરાવે છે. સામાન્ય રીતે ચૈત્ર મહીનામા ગરમી પડતી હોય છે એટલે આ મહિનામાં મીઠું મતલબ ખરું ખાવું વર્જ્ય માનવામાં આવયુચે. ધાર્મિક માન્યતા મુજબ શિવ ભગવંનના જમાઈ આ મહીના દરમિયાન મીઠા માં રહ્યા હતા તેથી ધાર્મિક માન્યતા મુજબ ઘણા લોકો આ મહીના દરમિયાન મોળું ખાય છે.          હાલમાં હું પણ આ વખતે પ્રથમ વખત ચૈત્ર મહિનો મોળો કરી રહી છુ. સામાન્ય રીતે નાનપણમાં આ એકટાણા ઉપવાસ મારા બસ ની વાત જ નહતી. મને યાદ આવે છે કે બાળપણમાં  ફક્ત એક જ દિવસ મોળું એકટાણું કે ઉપવાસ કર્યો હતો અને  ખૂબ નબળાઈ લાગવા માંડી હતી!!! હા, ઉપવાસ એકટાણા એ મારા બસ ની વાત નહતી. પણ આજે પરિસ્થિતિ બદલાય ગઈ છે. હંમેશા એક વાત મેં મારી જિંદગીમાં નોટ કરી છે કે વસ્તુ ,વ્યક્તિ અને પરિસ્થિતિ બદલાય તો છે જ!!!! આજે હું આજથી 10 દિવસ આજની તારીખે હા, 10  દિવસ ના મોળા એકટાણા કરી શકી છું. એ પછી માતાજી ની કૃપા કહો કે મક્કમ મનોબળ પણ હા, હું કરી શકી છું.          હા, સાઈડ ઇફેક્ટ એ જ છે કે મને ઊંઘ વધુ આવે છે😁😊      Nothing is impossible in thi

મર્યાદા

           આજે રામનવમી છે. રવિવાર છે. સુંદર દિવસ છે. રજાનો માહોલ છે.  ભગવાન શ્રી રામ ના જન્મદિવસને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે.          ' શ્રીરામ' ના નામ માત્રથી સતયુગ માં પથ્થર સમુદ્રમાં તરવા લાગતા!!!! પરંતુ આજના આ કલિયુગ માં કદાચ એ શક્ય નથી પરંતુ હા, શ્રીરામ ના નામથી જીવતર તરી જવાય.....        શ્રીરામ ને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. દરેક સંબંધ ની મર્યાદા, ધર્મ, નીતિ-અનીતિ વગેરે આપણાં ધર્મગ્રંથોમાંથી જાણવા મળે છે.       શ્રીરામ  એક શ્રેષ્ઠ પુત્ર, પિતા, ભાઈ, પતિ, રાજા મિત્ર તરીકે બધા સંબંધ ને યોગ્ય ન્યાય આપ્યો હતો. એક પત્નીત્વ નું તેમને શ્રેષ્ઠ રીતે પાલન કર્યું હતું. માતા પિતાના  ના વચન માટે તેમને14 વર્ષના સન્યાસ નો પણ એક આશીર્વાદ ની જેમ હસતા મોઢે સ્વીકાર કર્યો હતો.          'શ્રીરામ' વગર જીવને  આરામ મળતો નથી. રામજીની માફક ધર્મ-નીતિ-ન્યાય નુ શિસ્તનું પાલન કરી શરતોનું પાલન કરી જીવન જીવીએ તો  શાંતિ મળે. માણસ જ્યારે મર્યાદા ઓળંગી બેફામ બને છે ત્યારે અશાંતિ આવે છે. માતૃપ્રેમ, પિતૃપ્રેમ, બંધુપ્રેમ, મિત્રપ્રેમ, એક પત્નીવર્ત, રાજધર્મ વગેરે આદર્શ શ્રીરામજીએ પૂર્ણપુરુષોત્તમ

Today's morning wish

        હેલો રીડર્સ,ગુડ ઇવનિંગ. આજે રામનવમી છે10-4-2022. રવિવાર છે, તો રજાનો માહોલ છે. ખબર નહિ કેમ આજે મને સવારે જસ્ટ એક વિચાર આવ્યો કે સુંદર રવિવાર ની રજા હોય, મારો હમસફર મારી સાથે હોય,અને સવાર ના 10 વાગ્યે સુંદર વેસ્ટર્ન કપડાં પહેરી એક બીજાના હાથમાં હાથ નાખી, ગોગલ્સ પહેરી, સુંદર હાસ્ય સાથે સુંદર કારમા અમે બંને જામનગર, રાજકોટ કે અમદાવાદ ના ફેમસ મલ્ટીપ્લેક્સ માં સુંદર લવસ્ટોરી વાળું મૂવી જોવા ગયા હોય, સવારનો નાસ્તો સમોસા ત્યાં સ્નેકબાર માં ત્યારબાદ મુવી, ત્યારબાદ બપોરે લંચ સારી રેસ્ટોરન્ટ માં ,ત્યારબાદ મોલમા શોપિંગ ત્યારબાદ સ્ટ્રીટ ફૂડ માં તીખી પાણીપુરી અને ચાટ અને લાસ્ટ માં આઈસક્રીમ.         પરફેક્ટ સન્ડે વિડ લાઈફ પાર્ટનર. 💚💝💑            આ તો જસ્ટ વિચાર છે બાકી ના તો લાઈફ પાર્ટનર છે કે ના તો આવો રવિવાર!!!! જરા ખુલ્લી આંખે સુંદર સપના.     બસ આજના દિવસે ભગવાનને એ જ પ્રાર્થના કે આ સપનું જલ્દી હકીકત બને.

Forever is a lie...

            હમણાં એક બહુ જ ઈન્ટરેસ્ટિંગ વેબસિરિઝ જોવ છુ. ટ્વિસ્ટ ને  ટર્નથી ભરપૂર  એક સુંદર રોમેન્ટિક સસ્પેન્સ સ્ટોરી છે. તેમાં નાયક એક સુંદર વાક્ય કહે છે forever is  a lie, હંમેશા, કાયમી એ એક અસત્ય છે!!!!             આમ જોઈએ તો શું કંઈ કાયમી, શાશ્વત હોય છે ખરા???  ના.  કોઈ પણ મનુષ્ય પણ કાયમી નથી. નિશ્ચિત સમયે  તેનું પણ મૃત્યુ થાય જ છે. આ એક સનાતન સત્ય છે, જે જન્મે છે એ મૃત્યુ પામે જ છે.આ દુનિયામાં  કોઈ વ્યક્તિ, કોઈ લાગણી,કોઈ ખ્યાતિ, સફળતા, નિષ્ફળતા, શ્વાસ, સુખ-દુઃખ કશું જ કાયમી નથી. અને એ જ જીવનનું કડવું સત્ય છે.              કોલેજમાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ,બે મિત્રો એક બીજાને ફોરએવર કાયમી સાથ આપવાના વાયદા કરે છે અને બસ વર્ષ બદલાય અને એ જ મિત્રો કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અલગ જોવા મળે છે. એ જ રીતે  જીવનમાં આગળ વધતા એક છોકરી અને છોકરો જીવનભર સાથ નિભાવવાના વાયદા કરતા લગ્નજીવન શરૂ કરે છે. પરંતુ  અમુક સમય બાદ અમુક કિસ્સા માં એ જ કપલ અલગ જોવા મળે છે. અહીં Forever   is a lie થિયરી ખરી  સાબિત થાય છે.         આ તો થઈ વ્યક્તિ ની, માણસ ની ઈમોશન લાગણીઓ પણ સમય જતાં બદલાય છે. જે વ્યક્તિ પ્રત્યે આજ

Roohaniyat

Roohaniyat     થોડા દિવસો પહેલા જસ્ટ mx player માં સર્ચ કરતી હતી ત્યાં  એક બહુ જ રસપ્રદ વેબસીરીઝ  હાથ લાગી. એકદમ અલગ લવસ્ટોરી છે અને હજુ 21મી એપ્રિલ એ કદાચ પૂર્ણ થાય!        આમ કહેવાય ને કે લવ ત્રિકોણ (lovetriangle)પર આધારિત છે. એક 19 વર્ષની છોકરી એક 35 વર્ષના બિઝનેસમેનના પ્રેમ માં પડે છે એ બિઝનેસમેન એ એની ગર્લફ્રેન્ડ નું અભાનાવસ્થામાં ખૂન કરી નાખ્યું હોય છે પણ 6 મહિના બાદ એ નિર્દોષ છૂટી જાય છે. તેની એક ફ્રેન્ડ હોય છે જે તેની બિઝનેસ પાર્ટનર પણ હોય છે.       એક 19 વર્ષની છોકરી નો બોયફ્રેન્ડ એની જ સગી બહેનની સાથે ઇશ્ક માં મશગુલ હોય છે. છોકરી અનહદ પ્રેમ કરે છે તે પોતાના બોયફ્રેન્ડ સાથે મેરેજ પછીની લાઈફના સપના પણ જોતી હોય છે. પણ એક દિવસ પોતાની જ બહેનને બોયફ્રેન્ડ સાથે જોઇ જાય છે, હકીકત માં એની બહેન એનાથી ઇનસિક્યુર ફીલ કરે છે. અને પ્રીશાનું બ્રેકઅપ થાય છે, હા તેનું નામ પ્રીશા હોય છે. લાઈફમાં ઘણીવાર  આપણા કરતા ઉંમરમાં મોટી વ્યક્તિ બાળક જેવો ઇમમેચ્યોર્ વર્તન કરે અને આપણાં કરતા નાની ઉંમરની વ્યક્તિ મેચ્યોર્ વર્તન કરે છે.  Age is just a number.       ત્યારબાદ સવિર અને પ્રિશા નું વારંવાર ટકરાવવું

ड़र

ड़र ड़र एक ऐसी इमोशन है जो हर इंसान में होती ही है। किसी को मौत से डर तो किसीको ऊंचाई से डर किसीको अंधेरे से डर तो किसीको कुछ खोने का डर,किसीको प्रतिष्ठा खोने का डर लगता है। मैं , आप और शायद सभी लोग कोई न कोई डर से मुकाबला करते ही है । कुछ ड़र थोड़े दिन लिए तो कुछ दर हमारे मौत तक हमारी साथ ही रहता है। मैं भी एक आम इंसान ही हु, मुझेभी  कुछ कुछ बातो का काफी डर लगता है। और यह डर शायद मौत तक मेरे साथ ही रहेगा।अब देखना यह है कि मेरी मौत किस वजह से होती है,ड़र की वजह से या फिर कोरोना जैसी कोई बीमारी या फिर आंधी से होता है। देखते है! पर एक बात है, दर के आगे जीत है। नो यह सीर्फ  केहने की बात  ही है ,पर अगर आप एक बार अपने डर से  सामना केेअर के उसके बाद आपको उस डर से डर नही  लगेगा।

Law

12th  मैं को मैन एक लॉ पर आधारित  वेब्सिरिज़ देखी थी। मुजे काफी अच्छी लगी थी। लॉ और लॉयर मुजे काफी अच्छे लगते है। लॉ का फील्ड और उनसे जुड़ी बाते हमेशा मुजे टच करती है। ब्लैक और वाइट कलर मुजे हमेशा से अच्छा लगता है,आकर्षित करता है। सीरीज़ में एक्ट्रेस और एक्टर ने ब्लैक एंड वाइट कलर के कपड़े पहने थे जिसमें वो काफी सुंदर दिख रहे थे।  बचपन से पापा के साथ थोड़ी आर्गुमेंट करना अच्छा लगता था,  तब मेरी माँ कहती थी कि मुजे बड़ी हो के लॉ फील्ड में जाना चाहिए।  मुजे बचपन से  स्मार्ट और इनटेलीजेंट  लोग  काफ़ी पसंद है।उनसे बात करके हमारा बौद्धिक  स्तर बढता है। फिर धीरे   धीरे  बड़ी होती गई और असफलता मेरे आसपास साये की तरह रहने लगी। फर्स्ट ईयर में जब मैंने कंपनी सेक्रेटरी का कोर्स किया तो प्रॉपर कोचिंग के अभाव से में फैल हुई और वो असफलता जिंदगीभर मेरे साथ रहने वाली है। मुजे निष्फलता से डर नही लगता पर  जब मेरे अपने ही मुजे काफी कुछ सुनाए तो वो कड़वी बातें किसीका मनोबल तोड़ने के लिए काफी है। आई पी सी  की काफी कलमों यानी सेक्शन को याद करना बहुत ही रोमांचक है। अगर ज़िन्दगी मुजे शायद एक और मौका दे तो मैं शेफ या तो 

Review of ILLEGL webseries

आज 12थ मई है आज मैंने एक बहुत ही अच्छी सी वेब सीरीज देखी "इललीगल" वूट पर आप देख सकते है। यह वेब सीरीज ने मेरे मन को छू लिया। इंसान की डार्क साइड को उजागर करती यह वेब सीरीज काफी कुछ कह जाती है। बेसिकली यह स्टोरी लॉ और जस्टिस पर आधारित है। कोर्ट रूम में आपने आप को सच साबित करने के लिए एडवोकेट किस हद तकाजा सकते है इस बात पर यह वेबसीरीज़ आधारित है। नेहा शर्मा निहारिका का किरदार निभा रही है, जिसको में काफी पसंद करती हूं। निहारिका को सच बोलने की बीमारी है। मुजे भी सच बोलने की बीमारी है, कभी कभी यही बीमारी हमको मुश्केलि मैडल देती है। कहते है न ज्यादा सीधा और अच्छा होना भी बुरी बात है,लोग आपको मूर्ख समझने लगते है या तो आपकी भलमनसाई का फ़ायदा उठते है। सच के ये वो कुछ भी कर सकती है इसीलिए उसे मडलॉयर कहते है! कहते है कि अतीत को आप चाहे कितना भी भूलने की कोशिश करो पर वो आपको कभी नही भूलने देता। निहारिका का अतीत उसे  डरपोक बनाता है।पर उसकी माँ उसको सपोर्ट करती है। उसके पापा के एक्स्ट्रा मेरिटल अफेयर ने उस पर काफी बुरा असर किया था। उसकी रूम मेट और फ्रंड काफी अच्छी है जो हर बार उसको सपोर्ट भी

મહાભારત

હમણાં મહાભારત જોઉ છું. મહાભારત ભારત દેશ નો એક મહાન ગ્રંથ છે. કદાચ મહાભારત માં સંસાર ની સમગ્ર દુન્યવી સમસ્યાઑ ને વર્ણવવામાં આવી છે. મહાભારત માં સૌથી શ્રેષ્ઠ પાત્ર મને શ્રીક્રુષ્ણ નું જ લાગ્યું!! શ્રીકૃષ્ણ ના કામણગારા નયન ,ચહેરા પર હરહંમેશ રહેતું સ્મિત, બુદ્ધિચાતુર્ય,દૂરદેશી, મોહક અને અર્થસભર સ્મિત, નિર્ણય શક્તિ એ જ તેમને મહાન અને શ્રેષ્ઠ પુરુષ બનાવેલ. દુનિયાની કોઈપણ સ્ત્રી નજરમાત્ર થી વશ થી જાય!!! શ્રીકૃષ્ણને માયાવી કહેવામાં આવે છે.પોતાના સુંદર તથા નિર્દોષ મુખ વડે,મધુર વચનોથી, તથા નટખટ લીલાઓથી તે કોઈનું પણ મન મોહી લે છે!! જન્મથી શ્રીકૃષ્ણઈ અનેક બાળ લીલાઓને મહાભારતમાં આવરી લેવામાં આવી છે! શ્રીકૃષ્ણ દરેક સંબંધ બખૂબી નિભાવી જાણે છે! ઉત્તમ દ્રોપદી ના મિત્ર,સુદામા ના મિત્ર, જશોદાના પુત્ર,બલરામ ના ભાઈ, રાધાના પ્રેમી, રૂકમણી ના પતિ, દ્વારિકા ના રાજા, પાંચ પાંડવોના ભાઈ અને અન્ય સંબંધો તેમને તેમના જીવનકાળ દરમિયાન ખૂબ સુંદર રીતે નિભાવેલ. ક્યારેક એમ થઈ કે કાશ! મારે પણ શ્રીકૃષ્ણ જેવો એક મિત્ર હોય,જે જિંદગી ના કઠિન સમયે મને માર્ગદર્શન આપે!! શ્રીકૃષ્ણએ હમેશા પોતાના બુદ્ધિ ચાતુર્ય વડે પાંડવો ને જીત અપ

Some lines.

બદનામીઓ તો ઠીક ફરી પણ મળી જશે, એકાદ લાગણી કદી અંગત હતી, ગઇ. - હરીન્દ્ર

મિસ કરું છું...

મિસ કરું છું….. આજે 26મી એપ્રિલના રોજ અક્ષય તૃતિયા છે,અખાત્રીજ છે. અખા ત્રીજ એટલે એવો શુભ દિવસ કે જે દિવસે કોઈ શુભ મુહૂર્ત જોવા જ ન પડે, 24 કલાક શુભ જ હોય!! આજે અનેક માંગલિક કાર્યો કરવામાં આવતા હોય,સગાઈ-લગ્ન, દુકાન વગેરે નું ઉદ્ઘાટન આ સપરમાં દિવસેવધુ કરવામાં આવતું હોય,ખેડૂતો પણ આ દિવસે નવા બીજ ની રોપણી કરે છે. અનેક લોકો સોના ની ખરીદી આ દિવસે કરતા હોય છે. પરંતુ લોકડાઉન ને લીધે આ વર્ષે સોનીબજાર બંધ છે.કદાચ ઇતિહાસ માં પહેલી વખત આવું બન્યું હશે!! વૈશાખ નો તાપ જોરદાર પડે છે. હવે આવી ગરમી માં મને મારા જામનગર નું લાખોટા તળાવ બહુ જ યાદ આવે છે. એક સાંજ લાખોટા ફરતે! મસ્ત ઠંડ ઠંડો પવન લહેરાતો હોય,માણસોની મર્યાદિત આવરજવર (બ્યુટીફીકેશન પછી ખાસ) હોય અને સુંદર તળાવ!! આજે આ તળાવની પાળે જવાનું બહુ જ મન થયું છે. સાથે સાથે પેલી મટકા કુલ્ફી ઠંડા ઠંડા કૂલ કૂલ અને નટ્સ થી ભરપૂર બહુ જ યાદ આવે છે. ખબર નહિ એ હોવી ક્યારે મળશે??!! અહીં ભીડભજન નામે શિવમંદિર છે, ઘણું પ્રખ્યાત છે, એ મંદિર ને મિસ કરું છું… બસ આજે તો આઈસક્રીમ ને બહુ જ મિસ કરું છુ.. માણસો ની ચહલ પહલ વગર આ રસ્તા પણ સૂમસામ છે, સમગ્ર નગર માં સ્મશાનવત શાં

Divorce

આજકાલ પેપર માં તમે જોશો તો આખું છાપું અનેક ચિત્ર વિચિત્ર કિસ્સાઑ થી ભરેલું હોય છે. સમાજ માં નેગેટિવિટી વધી ગઈ છે. લોકો કદાચ પોતાની સહનસક્તિ ગુમાવી રહ્યા છે. આજ ના સમય માં છૂટાછેડા નું પ્રમાણ ઘણું વધવા લાગ્યું છે. અરે અમુક કપલ તો જસ્ટ 1 મહિનો કે 6 મહિના માં જ અલગ થાય જાય છે. શું લોકો ની સહન શક્તિ ઘટી ગઈ છે?? કે શું લોકો શંકા શીલ બની રહ્યા છે? એક વ્યક્તિ થી છૂટવા માટે અનેક બહાના હોય શકે પણ એ જ વ્યક્તિ સાથે સાથે રહેવા માટે ફક્ત એક જ બહાનું ચાલે કે બસ ગમે તે થાય મારે આ જ વ્યક્તિ સાથે રહવું છે!! હા, પણ એ નો મતલબ એમ પણ નહીં કે આત્મ સમ્માન ના ભોગે તો નહિ જ!! આજકાલ વરપક્ષ તરફથી ઘરેલુ હિંસા, શંકાશીલ સ્વભાવ, ખોટા વચનો, કથળેલ આર્થિક સ્થિતિ, લગ્નબાહ્ય સંબંધો જેવા અનેક કારણો હોય છે. પછી લોકો મતભેદ ને મનભેદ નું નામ આપીને ડિવોર્સ લે છે. ડિવોર્સ નું વધતું પ્રમાણ સમાજમાં કઈક ખોટું થઈ રહ્યું છે એ તરફ દિશાનિર્દેશ કરે છે!! દેશ માં કઈઈ કેટલીયે મહિલાઓ લગ્ન બાદ લગ્ન જીવનની નિષ્ફળતાથી કે સમાજ કે ઘરમાં થતાં અપમાનો થી ત્રસ્ત થઈને આત્મા હત્યા કરે છે.

મોત..

કહેવાય છે કે મોત એ જીવનનું અંતિમ સત્ય છે,જે ટાળી ના શકાય તેવુ છે. આજકાલ મોતની સીઝન ચાલીરાહી છે,આપણે ત્યાં નહિ,અમેરીકામાં. રોજ કોરોના વાઇરસ ને લીધે રોજ પ્રતિદિન હજારો માણસો મોતનો સામનો કરી રહ્યા છે. આપણા ભારતમાં પણ સતીથી અત્યારે કહી ના શકાય એવી થઈ રહી ચિક તરફ કોરોના,બીજી તરફ મંદી અને બેરોજગારી વધવાના સળગતા પ્રશ્નો. સાથે સાથે એમ પણ કહેવાય છે કે આ 2019-20 ના વરસાદે હજુ કેડો નથી મુક્યો. બહાર ઉનાળે વરસાદ ની આગાહી થઈ રહી છે,તો બીજી બાજુ પૃથ્વી તરફ કોઈ પથ્થર ઝડપથી આવી રહ્યો છે, જે થોડું ઘણું સમસ્યા સર્જી શકે!!! વેલ આ પરિસ્થિમાં હું તો એટલું જ કહું કે મોત કાલે આવતી હોય તો આજેઆવે!! દુનિયામાં સર્વ લોકો નાશ પામે, કલિયુગ નો અંત આવે, સતયુગ નો ઉદય થાય,

લાઈફ પાર્ટનર

હેલ્લો ડિયર રીડર્સ, વેલ હજી લોકડાઉન ચાલુ જ છે, તેથી આ લોકડાઉન દરમિયાન હાલમાં હું કાજલ ઓઝા વૈદની “પૂર્ણ-અપૂર્ણ” નોવેલ વાંચું છું. અહા! શું નોવેલ છે મને આ નોવેલ બહુ જ ગમે છે. વેલ આપણને હંમેશા એ વસ્તુ વધારે આકર્ષિત કરે જેમાં આપણને આપના જીવનની ઝલક દેખાતી હોય પછી એ નોવેલ હોય કે ડેઇલીશોપ! આપણને હમેશા મિત્રો કે લોકો પણ આપણા જેવા જ ગમતા હોય છે!રાઈટ? સામાન્ય રીતે દરેક છોકરી ને કોઈ ચોકલેટી,હેન્ડસમ, દેખાવડો, રીચ છોકરો ગમતો હોય છે. દરેક છોકરી નાનપણથી એના માનસચિત્ર માં કોઈ રાજકુવર નું ચિત્ર દોરેલ જ હોય છે!! બધાના મનની ઇચ્છાઅને વિચારવાની સમજશક્તિ અલગ અલગ હોય છે,પણ છેવટે તો દરેક પ્રેમ જ ઝંખે છે ને!! મારા મતે હમસફર ચોકલેટી લૂકવાળો નહિ પણ સંસારના સારા-નરસા અનુભવો થી તપીને તામ્રવર્ણ હોવો જોઈએ. જે જ્ઞાન થી સમૃદ્ધ,વિવેકશીલ હોય, નારી સમ્માન ની ફક્ત મોટી મોટી વાત જ નહિ હકીકતમાં પણ નારીને માન આપે તે વ્યક્તિ યોગ્ય. જેની વિશાળ ભુજા માં સૂકુન મળે,જેની પાસે તમે સેફ ફીલ કરી શકો એવો હોવો જોઈએ. આંખો ભાવવાહી અને પારદર્શક કે જેમાં ફક્ત તમારા માટે પ્રેમ જ છલકે તેવો હોવો જોઈએ.હસમુખા ચહેરાવાળો હોવો જોઈએ.. જે વ્યક્તિ સમા

દરિયો.....

દરિયો.. મને હમેશા બાળપણથી દરિયો પોતાની તરફ બહુ જ આકર્ષિત કરે છે.પ્રકૃતિ અને કુદરતની સમીપ રેહવું એ પણ એક લ્હાવો છે. જિંદગી માં અનેરી  ખુશી પ્રકૃતિની સમીપ રહેવાથી જ મળે છે. ઊંચી ઊંચી ભરતી-ઓટ દ્વારા દરિયાનું પાણી ઊંચે ઉછળે છે અને પછી ફીણ ફીણ થઇ ને પથરાય જાય છે આ દરિયા એ પણ કંઈ કેટલુંય પોતાની અંદર સમાવેલ છે. સમગ્ર દરિયાઇ જીવ સૃષ્ટિ તેની અંદર સમાયેલ છે. અનેક રંગી અને અનેક પ્રકારની માછલીઓ,કાચબા,શેવાળ, તથા અન્ય અસંખ્ય અગણિત જીવો આ દરિયામાં આશ્રિત છે. સમુદ્ર અમાપ અને ઊંડો હોય છે. પોતાની અંદર અનેક રહસ્યો ને પચાવી જાણ્યા છે. સમુદ્ર માં ઉઠતી લહેરો,ભરતી-ઓટ જોવાનો લહાવો અનેરો છે. બહુ નાની હતી જ્યારે હું દ્વારકા ગઈ હતી,ત્યાંનું ભડકેશ્વર મહાદેવ નું મંદિર ખૂબ જ સરસ છે હમણાં તો નથી ગઈ પણ ત્યારની સ્મૃતિમાં કંઇક આછું યાદ આવે છે કે ત્યાં બહુ ઊંચી ભરતી-ઓટ થાય છે,કદાચ સમુદ્રની વચ્ચે જ એ મંદિર આવેલ છે.દરિયા ના પણ અલગ અલગ રૂપ હોતા હોય છે. ક્યાંક બિલકુલ શાંત દરિયો,ક્યાંક તોફાની દરિયો, ક્યાંક  સામાન્ય વ્યક્તિ પણ દરિયાકિનારાનો આનંદ માણી શકે,તો ક્યાંક દરિયો એટલો ભયાવહ હોય કે જાહેર જનતા માટે ત્યાં જવાની પણ પાબંદી

નજર

મને હમેશા આઇ ટુ આઇ કૉન્ટૅક્ટ ગમે. કોઈ વ્યક્તિ તમારી સાથે વાતચીત દરમિયાન જો તમને અવોઈડ કરે તો એનો મતલબ કે કાં તો એ વ્યક્તિ કઈક ખોટું બોલે છે,છુપાવે છે,કા તો એને તમારી સાથે વાત કરવામાં કોઈ રસ નથી. હા એ વાત અલગ છે કે અમુક મર્યાદા કે માનવસહજ સ્વભાવને લીધે પણ લોકો આઇ ટુ આઇ કૉન્ટૅક્ટ અવોઈડ કરતા હોય. નજર સારી અને ખરાબ બંને પ્રકારની હોય છે! જ્યાંરે હું કોઈ અંકલને  મળું તો એ નજરો માં અમી,પ્રેમ,વાત્સલ્ય હોય,ક્યારેક કોઈ બદદાનત ધરાવતા અંકલ ની નજરો માં વિકૃતિ સ્પષ્ટપણે દેખાય!! કોઈ યુવક ની નજર માં નિઃસ્વાર્થ પ્રેમ તો કોઈ યુવક ની આખોંમાં વિકૃતિ. કોઈ આંટી ની આંખમાં સહાનુભૂતિ તો કોઈ સમવયસ્ક યુવતી ની આંખમાં ઈર્ષા,અદેખાઈ!!ધારદાર નજર માત્રથી કોઈ વ્યક્તિને ચૂપ કરી શકાયછે! શાળાના શિક્ષક એનું ઉત્તમ ઉદાહરણ છે.પ્રેમભરી નજર માત્રથી પણ અન્ય ગુસ્સે થયેલ વ્યક્તિને શાંત પાડી શકાય છે. શ્રીકૃષ્ણ એ પોતાની મનમોહક નજરથી ગુસ્સેથાયેલ હાથી ને શાંત પાડી દીધેલ!! હા, નશીલી આંખો પણ વશીકરણ કરી શકે છે!! આ નજરનું પણ અજીબ છે. મને ક્યારેય કોઈ યુવક ની નજર સમજાઈ નથી. કોલેજમાં સિનિયર્સ ની નજર માં કઈ ખરાબ ના લાગ્યું. હા, મારી આંખોમાં જ

Mirchi malini

છેલ્લા ઘણા સમયથી ઘણી વેબ્સિરીજ, શોર્ટ મૂવીસ બહુ બધુ અવેલેબલ છે. મને અલગ વિષય વાળી  નોવેલ કે વાર્તા કે મૂવીસ આકર્ષિત વધુ કરે. હાલમાં જ મે હોટસ્ટાર પર એક સરસ શોર્ટસ્ટોરી જોઈ,મિર્ચી માલિની. એક લેડી જે ફકત બીજી લેડી ના હાથનું બનાવેલ ભોજન પરથી તેનો ભૂતકાળ,વર્તમાન અને ભવિષ્ય કહી શકે. વેલ વાર્તા નું સ્ટાર્ટિંગ જ કઈક હટકે હોય છે. એકવખત તે એક સ્ત્રીને તેના પતિ ની હયાતી માં જ તેના એકસ્ટ્રા મૅરેજ અફેર વિષે કહી દે છે,પરિણામ સ્વરૂપ તેનો પતિગુસ્સે થઇ જાય છે અને પતિ-પત્ની ના સંબંધ બગડે છે.  પછી પેલી સ્ત્રીને પોતાના બચાવમાં કહે છે કે મે તો માત્ર સત્ય જ કહ્યું. ત્યારે પેલી સ્ત્રી બદ્ દુવા આપે છે કે તેને પણ એ જ  પરિસ્થિતિ માથી પસાર થવું પડશે. સમય પસાર થાય છે. ફેમસ ફૂડ પ્રેડીક્ટર થોડા સમય માટે બ્રેક લે છે અને એક દિવસ ફક્ત 4 સ્ત્રીઓને પોતાના ઘરે આમત્રણ આપેછે , ઓફકોર્સ ફૂડ લઈને. 4 સ્ત્રીઓ પોતપોતાના ક્ષેત્ર માં ફેમસ હોય છે. ફેમસ શેફ,અભિનેત્રી, હાઉસવાઇફ અને પત્રકાર. કોઈ એકબીજાને જાણતી નહતી હોતી. ફર્સ્ટ ટાઇમ જ એકબીજાને મળે છે. ચારેય એમ જ વિચારે છે કે ખૂબ મોટી પાર્ટી હશે,અને લોકો હશે, પણ પાર્ટી ફક્ત ચાર પૂરતી